________________
૩૬૭
અને કુદરતી દૃશ્યા જોઈ શ્રીકૃષ્ણુજી અને બલરામજી પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા. તેઓ પેાતાની અલૌકિક છતાં બાલેાચિત લીલાએથી ગેાકુલની જેમ વૃંદાવનમાં પણ સૌને ખૂબખૂબ આનંદ આપી રહ્યા હતા. તેએ બીજા ગાવાળિયા બાળકની જેમ રમવાની બહુવિધ સામગ્રી લઈને સાથે સાથે નીકળી પડતા. જેમ એક બાજુ વાડાંઓ તેએ ચરાવતા, તેમ કાંક વાંસળી (બંસરી) વગાડતા. કયારેક પેતાના પગના ઘૂધરા પર તાન છેડતા, કયાંક બનાવટી ગાયા—બળદેશ બનાવી ખેલ કરતા. એક બાજુ જોઈએ તે તે સાંઢ બની આપસ-આપસમાં ગરજતા ગરજતા લડે છે તેા બીજી બાજુ મેા, કાયલ, વાંદરા આદિ પક્ષી પશુએની વાણી બેાલવા લાગી જાય છે !
પરીક્ષિત ! આ પ્રકારે સર્વશક્તિમાન ભગવાન સાધારણ બળકની જેમ વતી રહેલ છે, તેવામાં એક દિવસ બેય ભાઈએ પેાતાના ગાવાળિયા બાળમિત્રો સાથે વાછડાં ચરાવતા હતા ત્યારે એક દૈત્ય ત્યાં વાડા રૂપે આવી ખીજા વાક્ડાંઓના જૂથ ભેળા ભળી ગયેા. કૃષ્ણજી આંખના ઇશારાથી બલરામને સમજાવી પેલા દૈત્યરૂપી વાછડા પાસે પહેાંચી ગયા. વાડાને એમ કે મારી સુંદરતા જોઈ આ બન્ને બાળકો મુગ્ધ બન્યા છે, પશુ તેની પાસે લપાઈને ભગવાન કૃષ્ણે તા પેતે ભાલસ્વરૂપ હેાવા છતાં તેને એકાએક પકડી લીધા અને પૂંછડા સાથે ઍના એય પાછલા પગ પકડીને એકદમ આકાશમાં ઘુમાવી એક ઝાડ પર એવા તા પટકયો કે પ્રાણ જ નીકળી ગયા ! પણ એનું શરીર વાડાનું નહીં, પરંતુ દૈત્યનું હતું. તેથી જયારે તે પૃથ્વી પર પચો કે સાથેાસાથ કેટલાંય ઝાડ પડી ગયાં. આ જોઈ ગાવાળિયા બાળકાના આશ્ચયના પાર ન રહ્યો. તેએ ‘વાહ, વાહ,’ કહીને પ્યારા કનૈયાની તારીફ કરવા લાગ્યા. દેવે પણ ફૂલ વરસાવવા લાગી ગયા. કેવી નવાઈ છે !
ખુદ ભગવાન કૃષ્ણે અને ભગવાનના અંશ રૂપ બલરામજી આજે વાડાંના પાલક બન્યા છે. સવારના વહેલા ઊઠી નાસ્તાની સામગ્રી