________________
૩૫૦
લાગશે ત્યાં સુમેળ કરાવશે. એટલે એ પુરુષનું એક નામ સંકણું” પણ રહેશે અને આ જે બીજા નંબરને (એનાથી નાના) અને સુંદર છતાં એક દરે કાળા કાળા છે તે પ્રત્યેક યુગમાં શરીર ધારણ કરે છે, પાછળના યુગેામાં તેણે અનુક્રમે સફેદ, લાલ અને પીળે! તે ત્રણેય વિભિન્ન રંગાના સ્વીકાર કરેલા. આ વખતે તે કૃષ્ણવણી થયેલ છે. આ કારણે એનું નામ કૃષ્ણ કહેવાશે. નજી ! આ તમારા પુત્ર પહેલાં કાઈ સમયે વસુદેવજીને ઘેર પેદા થયેલા એ કારણે એ રહસ્યને જાણનારા લેાકેા એને ‘શ્રીમન વાસુદેવ' પણ કહે છે. એના જેટલા ગુણા છે અને જેટલાં કર્મ છે તે સૌને અનુરૂપ ઘણાં અલગ અલગ નામ પડી શકે છે. હું તે આ અથથી ઇતિ સુધી આ બધાં નામે નણું છું, પર ંતુ સંસારના સાધારણ લેાક એવું જાણુતા હેાતા નથી. આ કૃષ્ણ તમારા લેાકેાનું કલ્યાણુ કરશે. તે જ વ્રજની સમસ્ત ગાપીએ અને ગાયાને ઘણાં ઘણાં આનંક્તિ પણ કરી મુકશે અને એની મથા તમે લેાકેા મેાટી મેાટી વિપત્તિઓને પણ આસાનીથી પાર કરી જશે. વ્રજરાજ ! આ પહેલાંના યુગની વાત છે...એક વાર આ પૃથ્વીમાં કાઈ રાન રહ્યો નહેાતા. ડાકુએએ ચેામેર લૂટાલૂટ મચાવેલી ત્યારે તમારા આ જ સાંવરિયા દીકરાએ સજ્જન પુરુષાની રક્ષા કરેલી અને આ જ બાળકનું ખળ પામીને સામાન્ય આમજનતાએ પણ તે લૂટારાઓને જીતી લીધેલા. નંદબાબા ! હું તમને સાચું કહું છું કે જે માનવી આ તમારા સાંવરિયાની સાથે હેતપ્રીત કરશે તે ખરેખર મેટા ભાગ્યશાળી ગણાશે! જે રીતે વિષ્ણુ ભગવાનની કરકમળાની છત્રછાયામાં રહેવાવાળા દેવતાઓને અસુરા નથી જીતી શકતા, તે રીતે આની સાથે પણ પ્રેમ કરવાવાળાઓને ભીતરને કે બહારને કાઈપણ પ્રકારના શત્રુ જીતી શકતા નથી. નંદુજી ! ચા તે દૃષ્ટિથી જોઈએ - ગુણુમાં, સંપત્તિમાં અને સૌ દયમાં તથા કાર્તિમાં કે પ્રભાવમાં તમારા આ બાળક સાક્ષાત્ ભગવાન નારાયણની સમાન જ છે! તમે ધણી સાવધાનીથી અને તત્પરતાથી તેઓની રક્ષા કરે.'