________________
૩૧૯
દેવી કલ્યાણ ! તું વ્રજમાં જ. તે પ્રદેશ ઘણે સુંદર છે. જ્યાં નજર નાખશે ત્યાં ગોવાળિયાઓ અને ગાયોની છટા દેખાશે. ત્યાં નંદબાબાના ગોકુલમાં વસુદેવ-પત્ની રહિણી વસે છે. એમની બીજી પત્નીએ પણ કંસથી ડરીને ગુપ્તવાસ સેવી રહી છે. આ વખતે મારો જે અંશ શેષરૂપે કહેવાય છે, તે દેવકીના ગર્ભમાં વિરાજમાન છે. એને ત્યાંથી તું રોહિણીને પેટે મૂકી દે. હું કલ્યાણ ! હવે હું મારું સમસ્ત જ્ઞાન, બલ, આદિ અંશેાની સાથે હું દેવકીજીને પુત્ર બનીશ અને તારે નંદબાબાની પત્ની યશોદાના ગર્ભથી જન્મ લેવાને છે. તું લેકને માં–માગ્યાં વરદાન આપવામાં સમર્થ થઈશ! મનુષ્યો તને પિતાની બધી ઈચ્છાઓ પૂરવાવાળી જાણું ધૂપ, દીપ, નૈવેદ્ય તેમજ અન્ય પ્રકારની સામગ્રીઓથી પૂજા કરશે. આ પૃથ્વીના લે તારે માટે જુદાં જુદાં સ્થાને બનાવશે અને દુર્ગા, ભદ્રકાળી, વિજયા, વૈષ્ણવી, કુમુદા, ચંડિકા, કૃષ્ણ, માગધી, કન્યા, માયા, નારાયણ, ઈશાની, શારદા અને અંબિકા વગેરે નામોથી તને પિકારશે. દેવકીછના ગર્ભમાંથી ખેંચવાને કારણે લોકે સંસારમાં એ શેષજીને “સંકર્ષણ' કહેશે. લોકરંજન કરવાને કારણે “રામ” પણ કહેશે અને બળિયાએમાં સર્વોચ્ચ હેવાને કારણે ભવિષ્યમાં “બલભદ્ર' પણ કહેશે, જ્યારે ખુદ ભગવાને ભેગમાયાજીને આ પ્રકારને આદેશ આપ્યો ત્યારે તેણુએ જેવી આજ્ઞા” એમ બેલી ભગવાનની વાત શિરોધાર્ય કરી લીધી, અને ભગવાનને પ્રદક્ષિણા કરીને તે પૃથ્વીલોકમાં આવી તથા ભગવાને જે આદેશ આપેલ તે મુજબ જ વર્તવા લાગી. જ્યારે રોગમાયાએ દેવકીજીને ગર્ભ લઈ જઈને રોહિણના ઉદરમાં રાખી દીધા ત્યારે પુરવાસી લેકે ઘણું દુઃખ સાથે અંદરોઅંદર કહેવા લાગ્યા : “હાય ! બિચારી દેવકીજીને એ ગર્ભ તે નષ્ટ જ થઈ ગયો !'
પરીક્ષિતજી ! ભગવાન તો ભક્તોની ભીડ ભાંગી અભય આપનારા છે. ભગવાન સર્વત્ર બધાં સ્વરૂપમાં છે અને આમ તો તેને