________________
૪૪
ગાગ્યને બ્રાહ્મણવેશ ક્ષત્રિય રકત સંબંધે, સ્વર્ગીય અસર થકી; નીપજ્યા ઋષિ ગણોથી, તેમ વર્ણ ઉભય. (પા. ૨૯૮)
પ્રાચીન કાળમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, ઋષિઓ, અપ્સરાઓના સંબંધોથી માનવ સમાજના વિકાસ ને વિસ્તાર થતા હતા. તેમાં ઉરચ-નીચના કે નાના-મોટાના ભેદભાવ ન હતા. ક્ષત્રિયમાંથા ગુણ વિકાસે બ્રાહ્મણ બની શકાતું. ભારતના પૌત્ર મના પાચમાં પુત્ર ગર્ગથી શનિ અને શનિથા ગાને જન્મ થયો હતો. ગાર્યું ક્ષત્રિય છતાં બ્રાહ્મણગુણની પ્રાપ્તિને કારણે એના થકી ગાગ્ય બ્રાહ્મણવંશ ચાલ્યો. તેના પુત્ર મહાવીને પૌત્ર દુરિતક્ષય થયો. મન્યુના પ્રથમ પુત્ર બૃહતક્ષત્રના પુત્ર હરતીએ હસ્તિનાપુર વસાવ્યું. તેના પુત્ર દ્વિમીઢના વંશમાં સાનિમાન હિરણ્યનાભ પાસેથી યોગવિદ્યા શીખી ને પારગત થયા ન “પ્રાશ્યસામ” નામની ઋચાઓની છ સંહિતા રચી. અજમીઢના વંશમાં ભર્યાશ્વ નામને રાજવી થયે. તેને પાંચ પુત્રો થયા. તેને લીધે પાચાલ પ્રદેશ નામ પડયું તેના મોટા પુત્ર મુગલના નામ પર બ્રાહ્મણો માં મોગલ્ય ગાત્ર પ્રસિદ્ધ બન્યું છે. મુદ્દગલના પુત્રનું નામ દિવોદાસ અને દીકરીનું નામ અહલ્યા હતું, જે ગૌતમ મહર્ષિને આપ્યાં હતાં અને રામચંદ્રના ચરણસ્પર્શ મહત્તા પામ્યાં હતાં. તેમના પુત્ર શતાનંદ; શતાનંદના પૌત્ર શરદવાન અને ઉર્વશીથી કૃપાચાર્ય અને કૃપી જગ્યા. કૃપી દ્રોણાચાર્યને પરણાવ્યાં હતાં. આમ આપણે ત્યાં બ્રાહ્મણ, ક્ષત્રિય કુલ ગુણકર્મ પ્રમાણે થતાં અને લગ્ન પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, અસરાઓ પરસ્પરની સમજણથી કરતાં.
મહાભારતનાં પાત્રો સજીવન શબ થાય, શ્રી ભગવતપ વડે; તે પછી આત્મવત્ હૈયાં, કમ ને પલટી શકે ? (પા. ર૯૯)