________________
૪૨
દુષ્કૃત અને ભરત ચક્રવતી
કણુ અને મેહ, પથ એ છે સદા જુદા; વાસનાક્ષયને એક, વાસનાવૃદ્ધિના બીજો. (પા. ૨૯૦૬ ક્ષત્રિય રાજર્ષિ વિશ્વામિત્રને મેનકાથી જે પુત્રી થઈ તેને કણ્વ મુનિએ આશ્રમમાં ઉછેરી માટી કરી હતી. તેનાં રૂપ, વિનય અને તેજથી આશ્રમ શે।ભતા હતા. એ આશ્રમમાં એકવાર રૈભ્ય પુત્ર દુષ્યંત જઈ ચઢી અને શકુ ંતલા દુષ્યંત તે બ ંનેને પરસ્પરનું આકણું થયું. બંને સંયમી તથા નિયમ વશ રહેનારાં હતાં હતાં આમ બન્યું તેમાં બંનેએ કુદરતને સંકેત માની ગાંધવ વિવાહથી વિધિસર. લગ્ન કર્યા. આશ્રમમાં જ શકું તલાએ ભરતને જન્મ આપ્યું. શ્રાપને લીધે દુષ્યંત આ પ્રસંગ ભૂલી ગયા હતા. બાળક તે તપાવનમાં નિર્ભયતાથી ઊછર્યા. આશ્રમમાં જઈ ચડેલા રાજાએ સિંહના દાંત ગણુતા બાળકને જોઈને આશ્ચયથી પૂછ્યું : ‘તું કાણુ છે?' ત્યાં આખી ઘટના ખુલ્લી થાય છે. એવામાં શ્રાપની મુદ્દત પૂરી થાય છે ને દુષ્યંતે સમાદરભર્યા ઉત્સાહથી માતા-પુત્રતે અપનાવી ભરતને પાટવીપદ આપ્યું.
જગે ભરતના જન્મ, થયે। દૃષ્ટવંત રાજથી;
કાર્યો સ્વપર-શ્રેયાર્થે સીઝતાં તપ-ત્યાગથી. (૫ા. ૨૯૩) દુષ્યંતના મૃત્યુ પછી ભરતના રાધિરાજ તરીકે અભિષેક થયા, એમણે દી તમાને પુરાહિત બનાવી ગંગા તટપર પંચાવન અને યમુનાતટ પર અમ્રુતેર મહાયજ્ઞ કરી અપાર ધનરાશિનું દાન કર્યું તેથી ‘પરમ યજ્ઞ'નું બિરુદ પામેલા. એમણે દેવાંગનાઓને અસરાના ખામાંથી છેાડાવી હતી. ભાગમય ઐશ્વ છતાં ભરત આત્મ
અશ્વ માં સદાય રત રહેતા તેથી ભરતને સ`સારનાં કાઈ પ્રત્યેાભના લેાભાવી શકતાં નહીં અને ડરને એણે જીતી લીધેા હતા. પેાતાને સતાને હાવા છતાં ભરદ્વાજની યેાગ્યતા જોઈ તેમને પેાતાના દત્તક તરીકે સ્વીકાર્યા. આમ વંશવારસા કરતાં ગુણુના વારસાને પ્રાધાન્ય