________________
૩૪
ભગીરથી વ‘શના પાવના પુરુષા
ભગીરથી વંશમાં ઋતુપર્ણી; તેના પૌત્ર સોદાસના વંશમાં ચક્રવી ખટ્યાંગ થયેલા. ચક્રવતી છતાં સવભાગેાપભેગમાંથી મનને નિવૃત્ત કરી ભગવાનમાં જોડી ભક્તિથી તે પ્રભુપદ પામી ગયા.
ન જેનું મન પ્રાણા કે, ઇંદ્રિયાને વશે થયું;
શુદ્ધાત્માનાં રહી તેનું, મન પ્રભું મહીં ભળ્યું. (પા. રપ૧)
આવા ખર્દૂવાંગના પુત્ર દીર્ઘબાહુના યશસ્વી પુત્ર રઘુ થયા. ભક્તિ, ગેાપાલન અને સત્યપાલન એ આ વંશની ટેક હતી. એ રઘુના અજ થયા અને અજના પુત્ર દશરથ થયા.
ભગવાન રામચનુ ચુગકાય
સુગૃહસ્થી બની રામે, ન્યાય ને નીતિ સ્થાપિયાં;
રામાયણુ જગે તેથી, પામ્યું આદર્શ ગ્રૠથતા, (પા. ૨૬૩) આમૂલાગ્ર જગત શુદ્ધિ, કાજે શસ્ત્ર પ્રયાણ જો; જાતે પ્રભુ કરે તાયે, જગત શુદ્ધિ થતી ન તા. એવી શીખ દર્દ વિશ્વ, સિધાવ્યા યુગ વીર એ; તેથી બન્યા મહાત્મા ને, જગમાં
વિશ્વવ ંદ્યતે. (પા. ૨૫૩) હારાન્ત દશરથને ચાર પુત્રે થયા–રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન શ્રીરામે લક્ષ્મણને સાથમા રાખી વિશ્વામિત્રનેા યજ્ઞ તારાજ કરવા મથતા તમામ રાક્ષસેાને પરાસ્ત કરી નાખ્યા. અહલ્યાને ઉદ્ગાર કરી, શિવધનુષ તેાડી, સીતાજીને પેાતાનાં કરી લીધાં. પરશુરામજીના ભલા માટે તેમના ગના ચૂરા કરી, પ્રેમમાર્ગે વાળ્યા. પિતાશ્રી દશરથ મહારાજના વચનની રક્ષા માટે રાજપાટ છેડયુ અને વનમાં કરતા રહ્યા. વનમાં પણુખાની અઘટિત માગણીથી અકળાઈ લક્ષમણે તેનાં નાક, કાન કાપી તેને કુરૂપ બનાવી, ખરદૂષણાદિ રાક્ષસેાને પરાજિત કરી, રામ લમણે વનભૂમિને અને ઋષિ મુનિઓને નિર્ભય બનાવ્યાં.