________________
બધાં કર્મો યજ્ઞ પુરુષ ભગવાનના સર્વાત્મ સ્વરૂપને સમર્પિત કરી દીધાં હતાં, તેનાં સ અંગે ને પ્રાણુ પ્રભુસેવામાં પ્રભુમય અની ગયાં હતાં. તે પ્રભુ અર્થે જ જીવતા હતા, એથી ભગવાન સદા તેની
રક્ષા કરતા હતા; કેમકે
પ્રભુ પોતે સ્વ ભક્તોને, ભક્તિને કારણે જ્ઞાન,
પેાતાનાથીયે વધુ ગણે; કથીયે મહાન છે. (૫ા. ૨૪૧)
સૌરિની પરમાત્મ પ્રીતિ
આમ સમર્પણુ, બ્રહ્મનિષ્ઠા અને ભક્તિની એકરૂપ ત્રિપુટીનું નિરૂપણુ કરી તે દ્વારા શુદ્ધ ચેતના સાથે સમરસ થવાનું ઉદાહરણ આપતાં ભાગવતકાર કહે છે કે સૌભરિ ઋષિને પૃથ્વીપતિ માધાતા એ પેાતાની પચાસ કન્યા આપેલી, તે પ્રયાસ - કન્યા સૌરિને સમર્પિત થઈ તેમનામાં લીન થઈ સૌરિમય બની, સૌરિએ પશુ પચાસેય પત્નીએ સાથે વનમા રહી વાસનાશુદ્ધિ ને પ્રભુભક્તિથા શુદ્ધ ચૈતન્ય સાથે એકવ સાધી લીધું અને અહીંના ક્ષય દ્વારા આત્મ કથના જે માર્ગ તેમના પવિત્ર દાંપત્યે વિશ્વ પાસે રજૂ કર્યા તેના મમ રજૂ કરતાં સંતબાલ કવે છે
વ્યક્તિ અને સમષ્ટિ એ, ભલે ઢાયે જુદાં છતાં;
ઊંડે ઊંડેય બન્નેમાં, છે એક શુદ્ધ
ચેતના, (૫૫, ૨૪૪)
આ શુદ્ધ ચેતના સાથે જેણે સવાદ
સામે! તે પરમા-સત્ય અને વ્યવહાર સત્યને તાળા મેળવીને સત્યમય જીવન જીવી જાય છે. એનું હરિશ્ચંદ્ર ઉદાહરણ છે.
હરિશ્ચંદ્રનું. સત્યપાલન
રાજ હરિશ્ચંદ્ર સત્યને જ પ્રભુ માનતા; પરમા-સત્યને વ્યવહારમાં તાળા મેળવતા. વચનનું પાલન એ વ્યવહાર-સત્ય છે તેમ