________________
૨૮૧
રાજ્યપ્રાપ્તિના પરિણામથી તે બરાબર સુપરિચિત હતા. અપવાદની વાત જુદી છે. માકી મેટા ભાગના લાકા રાજયસત્તામાં ઊંડા ઊતરવા માંડે એટલે દાવપેચ વગેરેમાં પારંગત થવા મડવાના અને સાથેસાથ આત્મસ્વરૂપને સમજી શકવાના જ નહીં. જ્યારે નહુષરાએ ઈંદ્રપત્ની ાચીને સહવાસ કરવાની ચેષ્ટા કરી કે હ્ધરાજને બ્રાહ્મણાએ ચંદ્રપદથી પાડી અજગર બનાવી દીધા. ત્યારથી રાજપદ પર યયાતિ ખેડા. રાન્ન યયાતિએ ચાર દિશાએમાં પોતાથી નાના ચારેય ભાઈએને નિયુક્ત કરી દીધા અને પેાતે શુક્રાચાર્યની પુત્રી દેવયાનીને અને દૈત્યરાજ વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાને પત્નીએરૂપે સ્વીકારીને પૃથ્વીની રક્ષા કરવા માંડી.'' ત્યાં જ પરીક્ષિત પ્રશ્ન કરે છે: શુકદેવજી ! શુક્રાચાય તે બ્રાહ્મણ અને યાતિ તા ક્ષત્રિય, એ બન્ને સસરા-જમાઈ કેમ બન્યા ? આ પ્રતિલેામ (ઊલટું) લગ્ન શી રીતે થયું ? ક્ષત્રિયકન્યાને બ્રાહ્મણુ મુરતિયા પરણે તે સમજી શકાય પણ ક્ષત્રિય મુરતિયાને બ્રાહ્મણ પુત્રી શી રીતે પરણી શકે ?' ત્યારે શુકદેવજીએ કહ્યું : “પરીક્ષિત ! સાંભળ, આ સમજવા જેવી વાત છે. દૈત્યરાજ વૃષપર્વાને ત્યાં એક મેડી માનિની કન્યા હતી, એનું નામ શિમા હતું. તે એક દિવસ પેાતાની ગુરુપુત્રી દેવયાની સાથે અને હારા સખીએની સાથે પાતાની ધાનીના એક બાગમાં ફરી રહી હતી. એ મહાસરેવરમાં કમળ ખીલેલાં અને ભમરાઓ ધણુ! મધુર સ્વરથી ગુંજારવ કરતા ઘૂમી રહ્યા હતા. સરાવરની પાસે પહેાંચતાંવેત તે સુંદર કન્યાઓએ પેાતપાતાનાં વ તા ધાટ પર રાખી દીધાં અને તલાવમાં પ્રવેશ કરીને ખેાખે ખાખે જલ ઉછાળી ઉ. વીને બધી પારસ્પરિક જલક્રીડા કરવા લાગી ગઈ. તે જ સમયે અને તે જ સ્થળેથી પાર્વતીજી સાથે પાડિયા ઉપર બેસીને ભગવાન શકર નીકળ્યા. એમને નિહાળીને બધી જ કન્યાએ અત્યંત સદાચ પામી ગઈ ! અને એ ધીઓએ ઝટપટ સાવરમાંથી બહાર નીકળી વસ્ત્રો પહેરી લીધાં. ઉતાવળને લીધે શમાએ
જ