________________
વિશ્વામિત્ર વંશકથા
જન્મે વર્ણ ગમે તે હા, બ્રહ્મતેજ પમાય છે; માત્ર ગુણે તપે ત્યાગે, માટે સૌ જાય તે પથે, ૧ સત્તા દીપે તપે ત્યાગે, કિન્તુ સત્તા મળ્યા પછી; જો ન રહે તપ-ત્યાગ, તા સત્તા શીઘ્ર ધારવી ? २
શ્રીશુકદેવજી ખેલ્યા : “અરે પરીક્ષિત ! મહારાજ ગાધિના એક પુત્ર પ્રજ્વલિત અગ્નિ જેવા પરમ તેજસ્વી જે વિશ્વાર્ફમત્ર થયા. એમણે ઘણું તપ કરીને એ તપાબળથી ક્ષત્રિવપણાને ત્યાગ કરીને બ્રહ્મતેજ પ્રાપ્ત કરી લીધું ! એ વિશ્વામિત્રજીને સેા પુત્ર હતા. એમાં વચલા પુત્રનું નામ મધુચ્છંદા હતું. તે પરથી સેાએ પુત્ર મધુચ્છંદા નામે જ મશહુર થયા. વિશ્વામિત્રજીએ ભૃગુવ’શી અજીતના પુત્ર અને પેાતાના ભાણેજ એવા શુનઃશેષને (જેનું નામ દેવરાત પણ હતું, તેને) પેાતાના દત્તકપુત્ર તરીકે સ્વીકાર્યો અને પેાતાના પુત્રાને પણ કહી દીધું કે, તમે હવે આને તમારા માટે ભાઈ જ માનજો !' આ શુનઃશેપ તે જ હતા કે જે હરિશ્ચંદ્રના યજ્ઞમાં યજ્ઞપશુના રૂપમાં વેચાતા લાવેલા, પરંતુ વિશ્વામિત્રજીએ પ્રાપતિ, વરુણુ આદિ દેવતાએની સ્વાત કરીને પાશબંધનથી છેડાવી લીધે! હતા ! વિશ્વામિત્રજીના પુત્રામાં જેએ મેટા હતા, તેમણે શુનઃશેષને મેટાભાઈ તરીકે સ્વીકારી લેવાની વાત ગળે ન ઊતરતાં પેાતાના પિતાજીને ના પાડી, તેા વિશ્વામિત્રજીએ ગુસ્સે થઈ શ્રાપ આપ્યા : ‘દુષ્ટા ! તમે બધા મ્લેચ્છ થઈ જાએ.' આ પ્રકારે ઓગણપચાસ જણુ મ્લેચ્છ બની ગયા. પણ વચલા પુત્ર મધુચ્છંદાએ પોતાનાથી નાના પંચાસભાઈએ સાથે પિતાજીની આજ્ઞા માની લીધી. જેથી મત્રા શુનઃશેષ તે એકાવનેય નાના ભાઈ