________________
૨૦૦
સહસ્ત્રબાહુ અનપુત્રોના આ મહાદુષ્કૃત્ય પછી ચાલી જ ગયેલી, કારણ કે આખરે શોભા મૂળ તા સુકૃત્યેાની જ હેાય છે. ઋષિના વહી રહેલા લાહીની એક મેટી ભયંકર નદી નીકળી, જેને જોઈને જ બ્રાહ્મણુદ્રોહીઓનું હૈયું ક"પી ઊઠયું. ભગવાન પરશુરામજીએ જ્યારે જોયું કે વમાન ક્ષત્રિયા ઘણા અત્યાચારી થઈ ગયા છે, આથી હે પરીક્ષિત ! ભગવાને પેાતાના પિતાની હત્યાને નિમિત્ત બનાવી એકવીસ વાર પૃથ્વીને નક્ષત્રી બનાવી મૂકી અને કુરુક્ષેત્ર નજીકનાં પાંચ તલાવે! જાણે લાહીથી ભરેલાં બનાવી દીધાં. એટલું જ નહી. પોતાના પિતાજીનું માથુ અને ધડ (બન્ને) જોડી દીધાં અને યજ્ઞા દ્વારા સદેવમય આત્મસ્વરૂપ ભગવાનનું યજન કર્યું, જેમાં એમણે પૂર્વ દિશા હેાતાને, દક્ષિણ દિશા બ્રહ્માજીને, પશ્ચિમ દિશા અધ્વર્યું ને અને ઉત્તર દિશા સામવેદી ગાયન કરનારા ઉદ્દગાતાને આપી દીધી. એ જ પ્રકારે અગ્નિકાણુ વગેરે વિદિશાઓ ગારાને આપી. કશ્યપજીને વચલી દિશા આપી. ઉપદ્રષ્ટાને આર્યાવર્ત આપ્યું. તથા બીજા સભ્યાને અન્યાન્ય દિશા આપી દીધી. ત્યાર બાદ યાતસ્નાન કરી પેાતે પાપ મુક્ત થઈ ગયા અને બ્રહ્મનદી સરસ્વતી નદીના તટ પર વાળ વગરના સૂની માફક રોાભાયમાન થયા. આ રીતે જમદગ્નિ ઋષિ સપ્તર્ષિ મડળમાં સાતમા ઋષિ થઈ ચૂકયા ! પછી ભગવાન પરશુરામજી ક્રોધજિત થયા, તેએ આવતા મન્વંતરમાં સપ્તર્ષિ મંડળમાં રહી વેદને વિસ્તાર કરશે. હવે તે તેઓ કાઇને દંડ ન દેતાં શાંતચિત્તે મહેન્દ્ર પર્વતમાં વસે છે કે જ્યાં સિદ્ધો અને ગધા અને ચારણે! એમના ચારિત્ર્યનું મીઠા અવાજે ગાયન કરે છે. આ પ્રકારે હે રાજા પરીક્ષિત ! ભૃગુવ ંશામાં ભગવાન પરશુરામરૂપે અવતાર લઈને પૃથ્વીને ખેાખરૂપ થયેલા રાજાએના ઘણી વાર
વધુ કલે.”