________________
૨૭૫
એટલું જ આપી દે. અને સજીવન થયા બાદ એમાંના કેાઈને એ યાદ ન રહે કે એમને મેં કાઈ રીતે માર્યા છે. એટલી જ વારમાં એકાએક ઊંધમાંથી ઊઠી તરત બેઠાં થઈ જતાં હેાય તેમ પરશુરામજીનાં માતાજી તથા ભાઈએ કુશળતાપૂર્ણાંક બેઠાં લઈ ગયાં ! ખરી રીતે તા પરશુરામજી પેાતાના પિતાજીનું આવું મહાન તપ અણુતા હતા તેથી તે આવું પાપકૃત્ય કરવા તત્કાળ તૈયાર થઈ શકયા હતા ! ! !'
પિતૃવધે પૃથ્વી નક્ષત્રી
ને જો વર વસૂલાતે વૈરાગ્નિ ન શમતા દિ; તા સાટુ વૈરનું લેવા, કાઈ ના મથશે. કઢી.
વિશ્વમયત્વ પામી જે, પ્રભુ કરે ક્રિયા જુદી; ન કે!' અનુસરી તેને, અપવાદ ક્રિયા ગણી.
છે કહેવાયું તેથી જ, એ સમથ વિભૂતિનું; કર્યું તેવું કરી ના કા”, કહે તેવું કરા સહુ.
૧
બ્રહ્મચારી શુકદેવજી ખેાલ્યા : “પરીક્ષિત ! સહસ્ત્રબાહુ અજુનના જે પુત્રો મહાન વીર એવા ભગવાન પરશુરામથી હારીને ભાગી ગયા હતા. તેઓને પેાતાના પિતાના વધના ડંખ ખૂબ પીડી રહ્યો હતા. એમને વૈરની વસૂલાત લેવાની યાદી વારંવાર આવતી હતી. તેઓ આમતેમ જતા-આવતા ફરતા ખાતા-પીતા પણ એક ક્ષણવાર પણ એમને ચેન પડતું નહેતું. એક દિવસની આ વાત છે જ્યારે પરશુરામજી પેાતે પેાતાના ભાઈએ સાથે વનમાં ગયેલા