________________
ભારતીય સંસ્કૃતિનો પાયે ત્યાગ છે. વ્યકિત કુટુંબમાં પિતાનું વ્યકિતત્વ ઓગાળી નાખે; કુટુંબ ગામના હિતમાં પિતાનું હિત સમજી ગામ અર્થે જ જીવન જીવે; ગામ પિતાના બધા સ્વાર્થ જતા કરી રાષ્ટ્રનું સાચું ને પાકું એકમ બની રહે અને રાષ્ટ્ર વિશ્વનાં એકષ ને શાંતિનું, સંતુલન જાળવતાં અધ્યાત્મ અર્થે પિતા સવસ્વ હેમવા તત્પર રહે એવી ભારતીય સંસ્કૃતિની પરંપરાને આરંભ કર્યો સતી સુકન્યાએ.
સુકન્યાનું સમર્પણ મનુપુત્ર શર્યાતિ પિતાની પુત્રી સુકન્યા સાથે યવન ઋષિના આશ્રમમાં ગયા. ત્યાં એક રાફડામાં આગિયા જે તગતગાટ જોઈ સુકન્યાએ કુતુહલથી તેમાં બાવળની ચળ ઘોંચી. તેથી તેમાંથી લોહીની ધાર નીકળી પડી. રાફડે તો યવન ઋષિ પર જામી ગયું હતું. અવિનયને કુતૂહલથી સુકન્યાએ ઋષિની આંખે વીંધી નાખી. ઋષિને
ધ ચડશે, પણ રાજવીએ ક્ષમા માગી પિતાની પુત્રી તેમની સેવામાં અર્પણ કરી. કુટુંબના હિતાર્થે સુકન્યાએ તનમન ઋષિને અર્પણ કર્યો. સમર્પિત થઈને તે ઋષિની સેવા કરવા તત્પર થઈ. તેના સમર્પણથી ઋષિને સંતોષ થયે ને તેને ક્ષમા આપી; કેમ કે
ઘણ અવિનય સાથે સંતને જે અભક્તિએ દૂભવે ત્યાં મળે માફી, ફક્ત પૂરા સમર્પણે (પા. ૨૩૪)
સુકન્યાએ એકધારી પતિસેવાથી અશ્વિનીકુમારની કૃપા જીતી લીધી. અશ્વિનીકુમારે પિતા સાથે ચ્યવન ઋષિને સિદ્ધકુંડમાં સ્નાન કરાવ્યું ત્યાં તે ઋષિને આંખો અને યૌવન પ્રાપ્ત થયું. આમ પતિભાવે સમર્પણપૂર્વકની તન્મયતાથી સુકન્યાએ પિતાનાં કામ-ક્રોધાદિ અને ઋષિનાં કામ-ક્રોધાદિનું શમન કર્યું, અહંને લય કર્યો. ખુદ ચ્યવન ઋષિએ શર્યાતિ રાજાને કહ્યું: “તમારી પુત્રીના ત્યાગનપથી