________________
૨૭૧
રાજી રોટી તથા ન્યાય, પામે મત્ય પૂરેપૂરાં; તા રક્ષાય અહિંસા ને સત્ય બન્નેય સે’જમાં. ૨
દ્રવ્યભાવે અહિંસા જો, વ્યક્તિ સમાજ આચરે; તા ધાર્મિક અને વિશ્વ-વાતાવરણ આખું' ચે. ૩
રાજા પરીક્ષિત પૂછે છે: “ભગવન્! ખરેખર તે સમયના ક્ષત્રિયે વિષયલાલુપ થઈ ગયેલા, પરંતુ એમણે એવું ખુદ પરમજીનું શું બૂરું કર્યુ. અથવા એમના કયેા અપરાધ કર્યો કે જેથી વાર વાર તેમણે ક્ષત્રિયાનું નિકદન કાઢ્યુ ?"
શ્રી શુકદેવજીએ જવાબ આપતાં કહ્યું : “પરીક્ષિત ! એ દિવસેામાં હૈડુય વંશના અધિપતિ અર્જુન હતા. તે શ્રેષ્ઠ ક્ષત્રિય હતા. એમણે અનેક પ્રકારની સેવા-શુશ્રુષા વડે ભગવાન નારાયણના વંશાવતાર દત્તાત્રેયજીને પ્રસન્ન કરીને એક હુન્નર હાથ અને એમના કાઈ પણ શત્રુ યુદ્ધમાં એમને પરાજય ન આપી શકે, તેવું વરદાન મેળવી લીધેલું. સાથેાસાથ પ્રક્રિયાનું અગાધ ભળ, અતુલ સંપત્તિ, તેજસ્વિતા, વીરતા, કીર્તિ અને શારીરિક બળ એમણે ભ. દત્તાત્રેયની કૃપાથી મેળવી લીધેલું. આમ, તે યેાગેશ્વર જ બની ગયેલ. એમણે અશ્વ પણ એવું પ્રાપ્ત કરેલું કે સમથી સધન અને સ્થૂળથી પણ સ્થૂળ રૂપ ધારણ કરી લે ! એવી અનેક સિદ્ધિ પણ પ્રાપ્ત
કરેલી.
આખા સંસારમાં કશી કટાક વિના તે વિચર્યા કરતા. એક વાર ગળામાં વૈજયંતી માળા નાખીને સુંદર સ્ત્રીઓ સાથે નર્મદા નદીમાં જલવિહાર કરી રહેલા તે વખતે તેમણે પોતાના હજાર હાથાથી નર્મદાપ્રવાહ રોકી દીધા. રાવણુના શિબિર પણ તે સ્થળે ઢાંક હતેા. નર્મદાધારાએ ઊલટી ચાલવા લાગી, જેથી એક શિખિર ડૂબવા લાગ્યા. વળી સહસ્રબાહુ અર્જુને વાતવાતમાં એને