________________
પિતૃભક્ત પરશુરામ સંતે પછી બ્રાહ્મણ ક્ષત્રિય કરે, સમાજ-સંસ્કાર તણું સુરક્ષણ સંતે તથા બ્રાહ્મણ માર્ગદર્શન,
ચાલે ન તે ક્ષત્રિય, જીવતે મૂઆ. ૧ સાચા ક્ષાત્રગણે પેદા કરવા જમદગ્નિએ; ભગવદ્દભાવ સાથે જ, કર્યા અનેક યત્નને. ૨ અંતે નક્કી થયું છે કે, “અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે સત્ય જ છે અહિંસાને આમા અમૂલ્ય આ જગે. ૩
બ્રહ્મચારી શુકદેવજીએ કહ્યું : “પરીક્ષિત ! ઉર્વશીના ગર્ભથી પુરુરવા રાજાને કુલ્લે છ પુત્રો થયેલા–આયુ, શ્રેતાયુ. સત્યાયુ, રય, વિજય અને જય. તે પૈકી વિજયને પુત્ર ભીમ થયે. ભીમને કાંચન, કાંચનો હેત્ર અને હેત્રને પુત્ર થયો જ હતું. આ જનું તે જ કે જેણે ગંગાજીને ખેબામાં પી લીધેલી. જદુનુનો પુત્ર પુરુ, પુરુને બલાક, બલાકને અજક અને અજકને કુશ થયો. કુશના ચાર પુત્ર પૈકી મેટા કુશબુના પુત્રનું નામ ગાધિ. ગાધિની કન્યાનું નામ સત્યવતી હતું. ઋચીક ઋષિએ ગાધિ પાસે એ કન્યાની માગણી કરી તે તેના બદલામાં એક હજાર સફેદ શરીરવાળા અને તેમના એકએક કાન કાળા હોય તેવા ઘેડા માગ્યા. વરુણ પાસે ઋષિએ માગણી કરી, તેથી તેવા ઘેડા મળ્યા અને એ રીતે શ્રી ઋચીક ઋષિ સત્યવતી સાથે પરણ્યા. સરસ્વતીએ અને એની માતા બનેએ પુત્રની માગણી કરી. તેથી અલગ મંત્રોથી ઋચીક ઋષિએ ચરુ પકવ્યા. પરંતુ એવામાં જ જ્યારે ચીક ઋષિ સ્નાન કરવા ગયા ત્યારે