________________
૨૬૬
રાજાઓ દેહ છતાં વિદેહી કહેવાયા. આ વંશ પર યાજ્ઞવશ્ય આદિ ગુરુઓની સદા માટે કૃપા જ રહું !”
ચંદ્રવંશ અને પુરૂરવા દેવાંગના–ભેગ અતિ મળ્યાં છતાં, ન માનવી તૃપ્ત થતા જરા તરા; ત્યાં મર્ય-સ્ત્રી-ભેગથી તૃપ્તિ મળે? માટે જ તે ત્યાગદિશા ખરી બને. ૧ વાસનાક્ષય હેતુએ, ત્યાગદિશા ગ્રહી, જતા જે; તે થઈ મોટા પુરુષો મેક્ષની ભણી. ૨
વિશ્વવાત્સલ્ય સંવેદી, વાં છે નારી શરીરને; તથા નર અને નારી એક્ય-પ્રયાગ તે કરે.
બ્રહ્મચારી શુકદેવજી કહે છેઃ “પરીક્ષિત ! હવે હું તને ચંદ્રમાના પરમ પવિત્ર વંશને ખ્યાલ આપું. આ વંશમાં પુરૂરવા જેવા મોટા મોટા અને શુચિ કીતિવાળા રાજાએ થઈ ગયા છે એ તે તું જાણે છે કે, હજાર માથાંઓવાળા વિરાટ પુરુષ એવા નારાયણના નાભિ–સરોવરના કમળથી બ્રહ્માજીની ઉપત્તિ થઈ. એ બ્રહ્માજીના પુત્ર અત્રિમહર્ષિ પણ ગુણની વિશેષતાને કારણે બ્રહ્મા જેવા જ હતા. તેમની આંખોમાંથી અમૃતમય ચંદ્રમા જમ્યા. બ્રહ્માજીએ એ ચંદ્રમાને બ્રાહ્મણ, ઓષધિ અને નક્ષત્રના અધિપતિ બનાવી દીધા. એમણે ત્રણે લેક પર વિજય મેળવે અને રાજસૂય યજ્ઞ પણ કર્યો. આ પછી એમને ગર્વ કાંઈક વધી ગયું અને એ ચંદ્રમાને એ બળથી બૃહસ્પતિ–પત્ની તારાને હરી લીધી. બૃહસ્પતિની વારં