________________
૨૫૫
તે જ વીર બહાદુર જાનકીને વરી શકે.' ત્રણસે। સે। ચુનંદા વીર ક્ષત્રિયરાજો સાથે મળીને આ ધનુષ્યને સ્વયંવર સભામાં લાવવા શક્તિમાન થયા હતા, તે જ શિવધનુષ્યના વાતવાતમાં ઉઠાવીને ભગવાન રામે ચૂરેચૂરા કરી મૂકયા ! ખરેખર તેા પરક્ષિતજી! એ જાનકી બીજી કાઈ નહીં, પરંતુ ભગવાને જેને પેાતાના વક્ષ:સ્થળમાં (છાતી પર) હુંમેશને માટે સ્થાન આપ્યું છે, તે લક્ષ્મીજીને અવતાર હતી ! જનકપુરી મિથિલામાં તેણી જ અન્નતી હતી ! તેણી ગુણુ, શીલ, અવસ્થા અને શ્રીરામને અનુરૂપ જ હતી તેથી શિવધનુષ તે ડી તે સીતાને રામે પેાતાની કરી લીધી, એટલું જ નહી પણુ જેમણે એકવીસ વાર પૃથ્વીને નક્ષત્રી કરી મહાગ સ્થાન પ્રાપ્ત કરેલું તે પરશુરામજીના ભલા માટે, તેમના ગના પણ ચૂરેચૂરા કરી નાખ્યા ! પિતૃવચન કાજે પ્રાણે સમાન પ્રિય રાજ્ય, લક્ષ્મી, પ્રેમી~ હિતેચ્છુ મિત્રો અને મહેલાને છેડી પોતાનાં ધર્મપત્ની શ્રી સીતાજી સાથે વનયાત્રા કરી હતી ! કેમ કે તેએની કશામાં આસક્તિ નહેતી ! તેમણે સીતાનું અપહરણ કરનારા રાવણુની બહેન ગ્રૂપ ખાના બંધુએ ખર–દૂષણુ વગેરેના ા પરાજય કર્યાં જ પર ંતુ લંકાધીશ ખુદ રાજા રાવણુના ગવ હરણુ માટે તેને પણુ વધ કરી તેને ધૂળ ચાટતે કરો મૂકો ! ત્યાર બાદ હારે રાક્ષસીએ મદાદરીની સાથે જ રાતી રાતી લંકાથી નીકળા લંકાની સમરાંગણ ભૂમિ પર આવી પહેાંચી, ખૂબ ખૂબ કલ્પાંત કરવા લાગી અને એકરાર કર્યા : ‘સીતા જેવી જગતની મહાન તેજસ્વી સ્ત્રી ઉપર ક્રુષ્ટિ નાખી, તેથી જ જગતના સૌથી મહાન લેખાતા એવા રાવણુરાજને સદૃષ્ટિએ વિનાશ થઈ ચૂકયો !' રાવણના શત્રુ પાસે ઊભી ઊભી એ કહેવા લાગી ગઈ કે ‘આ આપની જ અણુસમજ અને કામવાસનાની વૃદ્ધિને કારણે આ બધું થયું છે ! બધી બાજુથી ચેતવવા છતાં આપ વટ લગી ન ચેતી શકા ! તેનું જ આ અતિશય ખરાબ પરિણામ સ્થૂળ અને સૂક્ષ્મ એમ બન્નેય દષ્ટિએ છે. આપે જાતે થઈને લકારાજ્યની