________________
રાજા સગર અને અંશુમાન
સજ્જનનું કરે બૂરું, તેનું ફળ મળે કુટુ; સજ્જન તા કરે તેને, કટુને બદલે મીઠું. ૧
હિંસાના માર્ગ અંતે તા નકામા નિષ્ફળ ઠરે; જ્ઞાની તેથી કહે નિત્ય સફળ અહિંસા ખરે. ૨
હરિશ્ચંદ્રના પુત્ર રાહિતના પૌત્ર ચપ થયા, ચંપાપુરી તેણે વસાવી. આગળ જતાં એ વશમાં સગર નામને ખૂબ યશસ્વી રાગ્ન થયેા. એ સગર રાાના પુત્રોએ જ પૃથ્વી ખાદીને દિરયા બનાવ્યા, જેથી દરિયાનું નામ સાગર પડયુ. એમ કહેવાય છે. સગર રાજાએ પેાતાના ગુરુ ઔની આજ્ઞાથી યવન, શક અને બર વગેરે ાંતના માનવસમાજની હિંસા નહેાતી કરી, પણ ખેાટી પ્રતિષ્ઠા દૂર કરાવી હલકા અને વિરૂપ જરૂર બનાવેલા ! પછી સગર રાજાએ ઓવ ઋષિની આજ્ઞાથી અને ઉપદેશથી સંપૂર્ણ વૈદ અને દેવતામય આ-સ્વરૂપ સર્વશક્તિમાન ભગવાનની આરાધના માટે અશ્વમેધ યજ્ઞ કર્યા. અશ્વમેધ યજ્ઞના ઘેાડા છેાડેલે તે ઇન્દ્રે ચેરેલા. સગરના પુત્રોએ તે ધાડા ગાતા માટે આખી પૃથ્વીને ખાદી કાઢી હતી અને એ કારણે કપિલ મુનિ જેવા પવિત્ર મુનિ ઉપર એમણે આક્ષેપ કર્યા હતા. ખાટી રીતે કપિલ મુનિ ઉપર સગરના સાઠ હજાર પુત્રોએ આક્ષેપ મૂકયો, તેથી મુનિ તિરસ્કારના ફળરૂપે તે બધા ખળીને ખાખ થઈ ગયા ! જો કે કપિલમુનિ તેા ખુદ સાંખ્ય દર્શીનના પ્રણેત! અને ભગવાનના અવતારરૂપ હેાઈ તેએ તા ક્રોધ કરે નહી' અને શાપ આપે જ નહીં, પણુ ખરાબ કર્મનું ફળ તે ખરાબ મળતું હેાય જ છે ! ! !
સગરની બીજી કેશિની નામની રાણીને પેટે અસમ ંજસ નામને