________________
૨૪૬
સૌભરિજી ઘેર તપ કરી પરમાત્મામય બની ગયા. પરીક્ષિત ! આ રીતે તે પચાસેય પત્નીઓએ જ્યારે પિતાના પતિની આવી સુંદર આધ્યાત્મિક ગતિ જોઈ ત્યારે જેમ વાળાએ અગ્નિમાં લીન થઈ જાય તેમ એ સૌભરિ ઋષિજીના પ્રભાવથી સતી થઈ સૌભરિ ઋષિમાં લીન થઈ સમર્પિત થઈ છેવટે સૌભરિમય બની ચૂકી, જાણે એકાવન દેહે અલગ અલગ હતા, તે એકાતમરૂપ થઈ ગયા !
હરિશ્ચંદ્ર આખ્યાન
ઉપજાતિ રાજા હરિશ્ચંદ્ર સુસત્યવાને મહીં પ્રતિષ્ઠિત મહાન જાણે રોહિત તારામતી પુત્ર-રાણું બે સાથી સદા તેથી જ સત્ય શાળ્યું તે.
અનુટુપ નિરપેક્ષ પર સત્ય, સાપેક્ષ કૃતિમાં અનેક તાળો બનેય સત્યને સૌના સાથ થકી મળે.
બ્રહ્મચારી શુકદેવજી બેલ્યા : “એક અંબરીષ માંધાતાનો શ્રેષ્ઠ પત્ર કહેવાય. તેને તેના દાદાએ (યુવના) પિતાના પુત્ર તરીકે સ્વીકારેલું. તેનો પુત્ર યૌવનાશ્વ અને યૌવનાશ્વને પુત્ર હારિત હતો. આ ત્રણે રાજાઓ માંધાતા મહારાજના વંશમાં ઉત્તમ લેખાતા હતા. માંધાતાના બીજા પુત્ર પુરુકુત્સને નાગવંશની કન્યા નર્મદા પરણી હતી. એ નર્મદા પોતાના ભાઈ નાગરાજાની પ્રેરણાથી પુરુકુન્ટને રસાતલમાં લઈ ગઈ હતી. વિષ્ણુ જેવી શક્તિ ધરાવતા પુરુક ગર્વો સામે યુદ્ધ કરી ગાંધર્વશક્તિના દુરુપયોગને માત કર્યો હતો. તેથી પ્રસન્ન થયેલા નાગરાજ પાસેથી એવું સુંદર વરદાન મળ્યું હતું