________________
૨૪૪
મજબૂરી ગાવા લાગ્યા અને ભક્ત પાસે જવાની સલાહ આપી. એટલે છેવટે ઋષિ દુર્વાસાજી રાજા અંબરીષ પાસે ગયા અને પગે પડી ગયા. રાજા અંબરીષે લજિજત થઈ દુર્વાસાજીની ચરણ લઈ વજને વીનવી કષ્ટમુક્તિ કરાવી. અંબરીષ રાજા પિતાને રાજ્યભાર ભક્ત-પુત્રોને સેપી વનવાસી બનેલા અને છેવટે મુક્તિ પામી ગયા.
આંગિરસ ગેત્ર અને સૌભરિ ચરિત્ર વ્યષ્ટિ અને સમષ્ટિ છે, ભલે હૈયે જુદાં છતાં, ઊંડે ઊંડેય બનેમાં, છે એક શુદ્ધ ચેતના. ૧ નારી-નર મહીં મેહ, છૂટી આકર્ષણતમાં; બીજું એક મહીં લીન, જે થઈ જાય અંતમાં. ૨ સર્વાગ મુક્તિને માગ, તે સહેલ બની જશે; નારી મુખ્ય રહે માં, અર્પણ સેલું એહને. ૩
અંબરીષ રાજાને ત્રણ પુત્રો હતાઃ (૧) વિરૂપ, (૨) કેતુમાન (૩) શંભુ. વિરૂપના પૃષદ અને તેને પુત્ર રથીતર થયો. તે સંતાનહીન હતો. તેથી વંશવેલ રાખવા તેણે અંગિરા ઋષિને પ્રાર્થના કરેલી. અંગિરા ઋષિએ રથીતરની પત્નીને માધ્યમ બનાવી તેના દ્વારા બ્રહ્મતેજસંપન કેટલાય પુત્રે પેદા કર્યા ! ખરી રીતે રથીતરની પત્નીથી તે પેદા થવાને કારણે રથીતરગોત્ર હોવું જોઈતું હતું પણ તે પુત્રોનું ગોત્ર અંગિરા ઋષિના બ્રહ્મતેજના શક્તિપાતને લીધે જ પેદા થયા હેવાથી તે બધાં સંતાને આંગિરસ ગોત્રનાં જ કહેવાયાં. રથીતર રાજ ક્ષત્રિય, પણ આ સંતાને અગિર ઋષિનાં જ હોવાથી બ્રાહ્મણ જ કહેવાયાં ! ઈક્ષવાકુ મનુની નાસિક