________________
૨૩૯
હતા. એની દીકરી રૈવતીને લઇને કુકુન્ની બ્રહ્મા પાસે ગયે. એને વર ગેતવા માટેની વાત મૂકી, બ્રહ્માજીએ નારાયણના અંશાવતારરૂપ મહા બળવાન બલદેવજીનું ઠેકાણું બતાવ્યું અને આ કન્યા તેમને સુપ્રત કરવા જણાવ્યું, બ્રહ્માજીનું કહેવું માનીને બલદેવજીને પેતાની દીકરી સાંપી પતે તપ કરવા નર-નારાયણુના આશ્રમ બદરીવન ભણી ચાલી નીકળ્યા.’
નાભાગે થા
મૂઢ સ્વાથી ભલે પામે, અન્યાય ને અનીતિએ, ધનના ઢગલા તૈયે, દુઃખી દુઃખી થઈ જશે. ન્યાય-નીતિ અને સત્ય, સાચવશે જે સ્વભાવથી, પામે દારિદ્રય તાયે તે, પામશે સુખ કાયમી. ૨
૧
“પરીક્ષિતજી ! મનુપુત્ર નભગના સૌથી ન!ના દીકરાનું નામ નાભાગ હતું તે મેટા વિદ્રાન હતા. એ ઘણા વખત સુધી ગુરુકુળવાસમાં રહ્યો. આથી એને નૈષ્ઠિક બ્રહ્મચારી માનીને ખીજા ભાઈએએ પૈતૃક—સંપત્તિ વહેંચી લીધી અને એને માટે કશું જ ન રાખ્યું. જ્યારે તે ગુરુકુળમાંથી પાછા ઘેર આવ્યા અને પેાતાને ભાગ માગ્યે, તા તરત એ ભાઈએએ કહ્યું : ‘આ પિતાજીને પેાતાને જ અમે તા તારા ભાગમાં રાખ્યા છે!' પિતાજી પાસે એ નાભાગ્ યે અને આ વાત કરી ત્યારે તેના પિતાજી ખેાલ્યા : 'તે હાંસી કરે છે, પણ તું હાંસીમાં એ વાત માની ન લે ! ખેર, તને હું એક રસ્તા સીધા બતાવું. આ જો મેટા બુદ્ધિમાન આંગિરસ ગાત્રના બ્રાહ્મણ્ણા
આ સમયે યજ્ઞ કરી રહ્યા છે, પણ છઢે દિવસે યજ્ઞ પૂરી થવામાં વૈશ્વદેવ સબંધી મડાગાંઠ ઊભી થશે, માટે તું એ સજ્જનની પાસે