________________
२३८
થત
અન્ય માન આ
અને મુનિપણુ વામણું બની ગયું છે ! એ રીતે ભલે હું મુનિ રહ્યો, પણ આપ બન્નેને ઉપકારોથી દબાઈને આપ બનેને ભાવથી વારંવાર વદુ છું.” તરત રાજા શર્યાતિ દંડની માફક પડીને વન મુનિના ચરણમાં લેટવા લાગ્યું. સાથોસાથ સુકન્યા પણ અને પિતા પુત્રો અને બેલી ઊઠચાં: “બસ, આપ જેવા મહામુનિઓની આવી નમ્રતા જ જગતને ધર્મભીનું રાખી શકે છે! તરવું અને તારવું બને ક્રિયા એક જ વિભૂતિ મારફત વ્યાપક બને તે કામ સહેલું નથી જ. યવન મુનિએ કહ્યું : “તમારા જેવાં સહાયક મળી જાય, તે સાવ સહેલામાં સહેલું બને છે. તે હવે પુરવાર થઈ ગયું. પરીક્ષિતજી ! આમ આદર્શ શર્યાતિ રાજવી, મહાસતી સુકન્યા અને મહામુનિ રચ્યવનજીની ત્રિવેણીના પરસ્પરના ગુણલક્ષી સંવાદથી આખુંય વાતાવરણ દિવ્ય અને ભવ્ય બની રહ્યું !
મહર્ષિ ચ્યવને અશ્વિનીકુમારોને સોમયજ્ઞમાં ભાગ આપવાની વાતને કારણે ખુશ થયેલા સુકન્યાના પિતાશ્રી રાજા શર્યાતિ પાસે સોમયજ્ઞ કરાશે. અત્યાર સુધી સેમપાનના અધિકારી અશ્વિની કુમારે ન હોવા છતાં એમને સમરસનું પાન કરાવ્યું તેથી ઈ; પિતાની સત્તા આ રીતે ગૂંચવાઈ રહેલી જણ જલદી જલદી ગુસ્સે થઈ ગયો. રાજા શર્યાતિને મારવા જેવું તેણે પિતાનું વજ ઉઠાવ્યું કે તરત ઋષિ વનઇએ એના (ઇદના) હાથને જ થંભાવી દીધો. આથી બધા દેવોએ ત્યારથી અશ્વિનીકુમારને સોમપાનમાં ભાગ આપવાની સ્વીકૃતિ આપ દીધી. પહેલાં વૈવ તરીકે માની દેવી અશ્વિનીકુમારને સમપાનમાં ભાગ આપતા ન હતા તે આપવા લાગ્યા તેથી એ કાર્ય પતી ગયું !
રાજા શર્યાતિને ત્રણ પુત્રો હતાઃ (૧) ઉત્તા નહિં, (૨) આનર્ત અને (૩) ભૂરણ. આનીને પુત્ર રેવત હતા જેણે સમુદ્રમાં કુશ
સ્થલી નગરી વસાવેલી જેમાં રહીને રવત આનર્ત આદિ દે નું રાજ્ય કરતો હતો. તેને એક પુત્ર હતા. તેમાં સૌથી મેટા કુકુમી