________________
૨૩૭
મુનિ બોલ્યા: ‘મારી ભાગ્યવતી મહાશક્તિ ! જે પરમાત્માની કૃપાથી મારી આંખોની વેદના તારે નિમિત્તે આવી મારો પરમ કેધ પરમ ક્ષમામાં પલટયો, એ રીતે હું તારો પણ આભારી છું. પરમ કામવાસના પડી હેય તે જ પરમ ક્રોધભાવ વાતવાતમાં ઊગી આવે! તેવી દશામાંથી કાં તો જાતે નારી બનવું પડે અને કાં નર-નારી અભેદસાધનાના પ્રાગ કરવા પડે. તે જ પુરુષનાં કામ, ક્રોધ અને લોભ જડમૂળથી જય ! એટલું જ નહીં દુનિયા માટે પરમસાધુ પુરુષ જ સ્વપરયકારક નિમિત્ત બની શકે !' હજુ આ વાત ચાલતી હતી ત્યાં જ રાજા શર્યાતિ આવી પહોંચ્યા. પહેલી રાજાને અસર એ થઈ કે “અવનમુનિ આશ્રમ પર ઉપસ્થિત નથી અને આ સુંદર યુવાન પાસે એકાંતમાં અને એકલી મારી સુપુત્રી સૂકન્યા બેઠી છે. અરેરે ! આનું સતીત્વ
ક્યાં ચાલ્યું ગયું ? મારી સુકન્યા ઘરા પતિની સર્વભાવે સમર્પિત થઈને સેવા કરતી, તે શું કેવળ દંભ હતો કે શું ? પરંતુ આ અસર ક્ષણિક જ રહી ! તરત ઊઠીને પિતાને ભાવથી વંદતી તે સુકન્યા બોલી ઊઠી: “જેમ હું આપની જ સુપુત્રી સુકન્યા છે, તેવા જ આ આપના જ જમાઈરાજ ચ્યવનમુનિ છે !” ચ્યવનમુનિ પણ શર્યાતિ. રાજાને સસરારૂપે માનીને પગે પડી ગયા, તરત રાજા બોલ્યા: ‘ભલે. હવે આપ મારા સગપણથી જમાઈ હે પરંતુ આપ તે મુનિઓમાં પણ મહામુનિ છે એટલે આપને ચરણે જ અમારા જેવા ગૃસ્થાશ્રમમાં લથબથ થયેલાનું માથું શામે ! સુકન્યાએ જવાની શી રીતે આવી એ દર્શાવીને પિતાના પિતાની વાતમાં સૂર પુરાવ્યો કે તરત યવનમુનિ બેલી ઊઠયાઃ
‘આપની આ મહાન પુત્રીએ મારે પરમ ક્રોધ અને સુષુપ્ત કામવાસના બને છેમારામાં પિતાની પતાવે ઊંડા સમર્પણપૂર્વકની તથા આ રાપને એવા તો સરાસર છેદ ઉડાડયો છે કે તે દરના આ કાન કાંઈ આગળ મારું તપસ્વીપણું