________________
૨૩૬
અને ચ્યવનમુનિને મન પેાતામય બનેલી પત્ની સુકન્યાને તન, મન અને ચેતન ત્રણેયથી તૃપ્ત કરી દેવી હતી! કારણ કે અજાણતાં કે કુતૂહલવશતાથી થયેલી સુકન્યાની ભૂલનું પ્રાયશ્ચિત્ત પૂરું થઈ ચૂકયુ હતું ! અશ્વિનીકુમારે એ શ્રી ચ્યવનમુનિને કહ્યું : ‘જુઓ ! હવે આપનાથી સાવ નજીકમાં સિદ્ધ પુરુષોએ બનાવેલ કુંડ છે. કૃપા કરીને તેમાં આપ અમારી સાથેસાથ સ્નાન કરી !' જેવા ચ્યવનમુનિ કુંડમાં સ્નાન કરી બહાર નીકળ્યા એવા એ ત્રણેય એક સરખા યુવાન અને સર્વા ંગસુંદર શરીરવાળા બની ગયા! કંઠમાં કમળાની માળા, કાનમાં કુંડલ અને યુવતીએાનાં મન હરણ કરનારાં સુખ અને વસ્ત્ર પરિધાનવાળા ત્રણેય એકરૂપ બની ગયા ! આ ત્રણુમાંધી પેાતાના હૃદયદેવ-હૃદયસ્વામી પ્રાણનાથ કયા? તે શેાધવા માટે તરત સુકન્યાએ એ ત્રણેયને પૂછ્યું : 'માપ ત્રણુમાંથી મારા પ્યારા પતિરાજ અને મુનિ કાણુ છે ?' અશ્વિનીકુમારે તરત બતાવી આપ્યા અને એ મત્તુસતીને અનિંદન આપતાં કહ્યું : ‘ક્લિના પ્રયને બેડાળપણું કે ડેાળપણું, ઘડપણુ કે જુવાની, રુગ્ણાવસ્થા કે નીરાગીપણું એમ બધું જ સરખું છે. પણ સતીજી ! આપ જેવાંના સમર્પણની કદર કરી બધા પ્રકારે તમને પૂરેપૂરા સતષ આપવા એ પણ કુદરતની ફરજ છે. બસ આ રીતે પેાતાનું કાર્ય બજાવી, તેએ બુન્ને વિમાન દ્વારા સ્વર્ગે સિધાવ્યા. ચ્યવનમુનિના મનમાં થયું : એક અર્થમાં હવે મારા નવા જન્મ થયા ગણાય એટલે મારા સસરા શર્યાતિરાજા આવી ગયા પછી એમને રાજપા થઈ જાય પછી ૪ અમે પરસ્પર શરીરસ્પશ કરીએ તે યથાર્થ ધર્મ જળવાય નહી તા ધર્મ કરતાં કામવાસના મુખ્ય બની જશે.' તેમણે પાતાના મનની વાત પોતાની ધર્મ પત્ની સુકન્યાને કહી, સુકન્યા આ સાંભળીને વધુ આન દિત થઈને ખાલી : ‘મારા આત્મદેવ ! આપનું પ્રમ મુનિદ આ રીતે સ ંવેદીને હું તો મારા પ્રભુ! કૃતકૃત્ય થઈ ગઈ છું!' ચ્યવન