________________
૨૨૭
બાળક જેવી છે. બાળક જેમ રમકડું માગી લે છે, તેમ આપે પણ બાળકની માફક ત્રણ ડગલાં પૃથ્વી જ માગી ! હજુ પણ હું ખુશીથી કહું છું : આપ વધુમાં વધુ જે કાંઈ છે, તે બધું જ મારી પાસેથી માગી લે !..'
વામન ભગવાનરૂપી વામન બ્રાહ્મણુકુમાર ખેલ્યા : ‘બલિરાન્ત ! તમારી વાત સાચી જ છે, પણ બ્રાહ્મણ્ણાએ કે યાકાએ હંમેશાં ઘેાડું ખપ પૂરતું માગીને તૃપ્તિ માણવી જોઈએ, એ રીતે મેં કહ્યું છે, તે જ અત્યારે મારે માટે પૂરતું છે!' બલિરાજાએ હસીને 'તથાસ્તુ' કહ્યું એટલે વામન ભગવાને ત્રણ ડગલાં પૃથ્વી સ્વીકારવાના સંકલ્પ પૂરા કરવા પાણી ભરેલા પાત્રને ઉપાડયું. તેવું જ બલિરાજાને શુક્રાચાર્યજી કહેવા લાગ્યા : અરે મૂર્ખ લિરોજ ! તું હજુ ભ્રમમાં પડયો લાગે છે. આ બેઠેલી મૂર્તિ એ કઈ નથી ખુદ ભગવાન પોતે જ છે ! ત્રણ ડગલાંમાં તે તેએ તારું બધું જ ખૂંચવી લેશે ! માટે હજુ કરવું હેાય તા ફરી જા.' પરંતુ રાજા લિએ ગુરુ શુક્રાચાર્યનું સત્ય કાજે ન માનતાં સત્યને જ તે વળગી રહ્યો. હું માનું છું ‘આપ ગુરુદેવ, કદી સત્યને અપલાપ કરવાની સલાહ મને આપે! જ નહીં! આ તે મારી પરીક્ષા કરતા જણાએ છે !' ત્યાં તે તે રાજાની સાચાં મે એનાં ઘરેણાં પહેરેલી ધર્મપત્ની વિધ્યાવલિએ જેવા જળથી ભરેલે! સાનાના કળશ લાવી મૂકયો કે તરત જ ખુદૃ લિરાજએ અને તેમની ધર્મપત્ની એમ બન્નેએ એ વામન ભગવાનના ચરણા પખાળ્યા અને એ ચરણુજળ ભાવપૂર્વક માથે ચઢાવ્યું. હાથમાં જળ લઈ ત્રણ પગલાં પૃથ્વી આપવાના સંકલ્પ તા બલિરાજાએ તે પહેલાં જ કરી નાખ્યું હતા !
આ ભયંકર જોખમ ઉઠાવીને પણ બલિરાજા આ ભૂદેવરૂપધારી વામન ભગવાનનું હાર્દિક સ્વાગત કરી તેમનેા ખેલ અક્ષરશઃ ઉડાવવા તત્પર થયા. એટલે તે સમયે આકાશમાંના દેવ, ગંધર્વા, વિદ્યાધરે, સિદ્ધો, ચારણા એમ સૌએ રાજ બલિરાજાના આ કાર્યની ભૂમૂિરિ