________________
૨૨૫
અને એ નિષ્પાપ ઋષિની ભાવપૂર્વક સેવા કરવી, આ વાત ગુપ્ત રાખજો. સારી વાતે જેટલી ગુપ્ત રહે, તેટલું તેનું ફળ અધિક મિષ્ટ અને !' આટલું કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. પેાતાની જ ખે ખુદ ભગવાન જન્મ ધરશે, એ જાણી અદિતિ કૃતકૃત્યતા અનુભવવા લાગી ગઈ અને ઘણુ જ પ્રેમથી કશ્યપની સેવામાં ખૂ પી ગઈ. સત્યશી સ્યપ૭ તરત જ આ વાત જાણી ગયા. અને અદિતિને એકદા રાજી રાજી કરી નાખી. ખુદ બ્રહ્માજી પણ અદિતિની કૂખે અવતરેલા ભગવાનની સ્તુતિ કરી ગયા. આ રીતે ભાદરવા સુદ બારશને દિવસે અભિજિત મુદ્દે માં ભગવાનને જન્મ થયેા. તેથી આ તિથિને વિજયા ખારશ' પણ કહે છે. આ વખતે અદિતિના આનંદની અવિષે ન રહી, થાાવારમાં ભગવાને વામન રૂપ ધારણ કરી લીધું. અહી ભૃગુ વગેરે ઋષિઓને યજ્ઞ ચાલુ હતા જ, ત્યાં તે હાથમાં છત્ર, દંડ અને જળ ભરેલા કમ`ડળ સાથે આવી પહેાંચ્યા. એ રૂપ ઈ બલિરાજાને ન થયા, અને આસન આપ્યું. પછી સ્વાગત કરી ચરણામૃત પીધું. તે ચરણામૃત બલિએ માથે ચડાવ્યું.
લિરાજની અપૂર્વ ભક્તિ
સત્યાથી કેરી સુકસેાટી થાતી, વસુધરા લક્ષ્મી સુદૂર જાતી; તેાયે ચળે ના સતથી કાપિ, છે દૈત્ય એવા લિરાજ નામી. ૧
સત્ય જ્યાં ભગવપે, ને નમ્રુત્વ-ત્યાગ સાથ હૈ ! સાનુકૂળ થશે અંતે, ત્યાં સૌ જગ સ''ધી. ૨
*, ૧૫