________________
ભગવાનની અલૌકિક માયા
શિવ નારદના જેવા, મહેશ્વરાય કામથી; ન ચેતતાં પડયા હેઠા, ચેતી પાછા ચઢવા ફરી. ૧ માટે ચેતી સદા ચાલી, સત્યાથી પ્રભુનિષ્ઠ જે; પ્રભુ-ગુરુકૃપા સાથે, નકકી ભવાંત તે તરે. ર
-
પ્રભુ – કૃપાના'ય દુષ્ટતા હાય ત્યાં લગી; સૌજન્યે તે મળે અને, બાહ્યાંતર સુખા વળી. ૩
શુકદેવજીએ કહ્યું : “પરીક્ષિત ! જ્યારે ભગવાન શ કરે જાણ્યું કે ખુદ ભગવાને’ ‘મેાહિતી'નું રૂપ લઈ અસુરાને મુગ્ધ કરીને દેવાને અમૃત પિવડાવી દીધું છે, ત્યારે તેઓ પાજીને સાથે લઈ ભગવાનના નિવાસસ્થળે ગયા. ભગવાને સ્વાગત કર્યું. ત્યારે તે બોલ્યા : ‘સમસ્ત દેવાના આરાધ્યદેવ ! આપ વિશ્વવ્યાપી, જગદીશ્વર અને જગત્સ્વરૂપ છે. સમસ્ત સચરાચર પદાર્થોનું મૂળ કારણ, ઈશ્વર અને આત્મા પણ આપ પોતે જ છે. આ જગતને! આરંભ, મધ્ય અને અંત પણ આપ થકી જ છે. છતાં આપ જાતે આદિ, મધ્ય અને અતથી રહિત છે. આપના અવિનાશી સ્વરૂપમાં દ્રષ્ટા, દૃશ્ય, ભાતા અને ભાગ્ય એવે કશે! ભેદભાવ છે જ નહીં ! વાસ્તવમાં આપ સચ્ચિદાન દસ્વરૂપ છેા. કલ્યાણેચ્છુ મહાત્મા બધા પ્રકારની ભાસક્તિ તથા કામના છેડી આપના ચરણુકમળની આરાધના કરે છે. આપ અમૃત સ્વરૂપ, પ્રાકૃત ગુણેથી રહિત, શાકની તે છાયાથી પશુ દૂર અને સ્વયં પરિપૂર્ણ બ્રહ્મ છે. આપ કેવળ આનંદસ્વરૂપ છે. નિવિકારી છે. ઉપરાંત આપનાથી ભિન્ન કશું નથી, પણ આપ સૌથી નિરાળા છે ! જેમ આભૂષણમાંનું સ્નું અને સાદું