________________
૨૧૬
થાય તે માટે મેલવા જોઈએ. કારણ કે આખી પૃથ્વી લેાહીથી ખરડાઈ ચૂકી હતી ! તે રીતે ઋષિ નારદજી ત્યાં આવી પહેાંચ્યા અને દેવાને કહ્યું : ‘ભગવાનની ભુજાઓની છત્રછાયાથી આપ લેાકાએ અમૃત પણ મેળવ્યું છે. અને આપના ઉપર લક્ષ્મીજીની પણ મહાન કૃપા ઊતરી છે. માટે આપ લેાકા હવે સ્વેચ્છાએ લડાઇને એક તરફી ખંધ કરી દે. કારણ કે આ અસુરા હારશે અને મરશે તૈય જાતે લડવું નહી” છેડે તેમ તેમની આસુરી પ્રકૃતિને કારણે લાગે છે!' દેવે એ દૈવિષ નારદની વાત તરત માની લીધી અને પોતાના ક્રોધને વારી એકી સાથે તે શ્રૃધા એકતરફી સંગ્રામ બંધ કરીને સ્વમાં સીધાવી ગયા. સ્વમાં દાનવો સામે જીત અને રક્ષા જોઇને સૌએ યશેાગીત ગાયાં. યુદ્ધમાં બચેલા ધા દૈત્યે લિને લઈ અસ્તાચલની યાત્રાએ ગયા, અને ત્યાં શુક્રાચાર્યની સજીવની વિદ્યાથી મરેલા બધા અસુરે ફરી પાછા સજીવન થઈ ગયા. ઈંદ્રિયામાં ચેતના અને મનમાં મરશક્તિ ફરીને આવી ગયાં. બિલ આમતા ત્યાગી છતાંય રાક્ષસી હતા, આથી હાર અને નાશ પામ્યા પછી પણ આવી સજીવનતા પામ્યાથી તે ખેને જાણે ભૂલી જ ગયા ! આનું જ નામ છે ઇશ્વરીનાયા ! પરીક્ષિતજી, એ માયાથી ભગવાનની કૃપાને લીધે જેએ અળગા અથવા વ ંચિત છે, તેઓ જાતજાતનાં દુઃખ, પરાજય અને કલેશ પામવા છતાં જ્યાં જરાક કાઈને સહારે કાંઈક ડીક થાય ત્યાં તરત પાછા તાજમાન થઈ જાય છે. આમ એમને! જીવ ફરી પાશે. જન્મ-મૃત્યુના ચક્કરમાં પડી જાય છે! એથી જ જે ઈશ્વરીકૃપા પામે છે, તે જીવ જ આ જગતની માયાને તરી પાર ઊતરી શકે છે.