________________
૨૧૮
સેનું બન્ને સમાન જ છે તેમ. એમ છતાં કુતૂહલ થવાથી અમે આવ્યાં છીએ તે આપ કૃપા કરીને એ મોહિની રૂપ અમને બતાવો !' ત્યારે મિત વેરતાં ભગવાન બોલ્યા : “એ વખતે અમૃતકળશ દૈત્યના હાથમાં ચાલ્યો ગયો હતો. એટલે મારે આમ કરવું પડેલું. એ રૂપ કામેત્તિજના કરનાર હોવાથી આપ જેવા નિષ્કામીને એ રૂપ બતાવવાનું છે અર્થ ” એટલું બોલતાં બોલતાં તે પરીક્ષિતજી ! ભગવાન અંતર્ધાન થઈ ગયા. શંકરજી તે દૂર દૂર જોતા જ રહ્યા. બસ તેવામાં એક સુંદર બગીચું દેખાયું. એમાં કેવાં મજાનાં રસુંદર વૃક્ષ રંગબેરંગી ફૂલેથી અને લાલ લાલ કૂંપળોથી વ્યાપ્ત હતાં ! એમણે એ પણ જોયું કે એમાં એક મનહર સુંદરી દડો ઉછાળી ઉછાળીને રમી રહી હતી કે કરજી એ સુંદરીની ચેષ્ટાઓમાં એટલા બધા કામાતુર થઈ ગયા કે પાસે બેઠેલાં પાર્વતીજીનું શંકરજીને લક્ષ્ય ન રહ્યું અને લજજા છેડી. તેઓ ઊભા થઈ ત્યાં જવા લાગ્યા. પેલી વાયુથી અર્ધ વસ્ત્ર બનેલી મહિની શંકરજીને આવતા જોઈ એકદમ શરમાઈ ગઈ ! તે એક ઝાડથી બીજા ઝાડની પાછળ લપાઈ જતી અને જેરવા હસ્તી હતી. પણ કયાંય જરાય ઊભી રહેતી ન હતી. ભગવાન શંકરની ઈકિયા તેમના કાબૂમાં નહોતી રહી, એટલે તેમાં પણ પેલી સુંદરીની પાછળ જ દેડવા લાગી ગયા ! અને પરાણે હાથ પકડી હાથી હાથણીને આલિંગન કરે, તેમ હૃદયથી તે સુંદરીની છાતી સાથે પોતાની છાતી ભીડી દીધી ! પણ એ તો ભગવાનની માયા ! એટલે શંકરના હાથમાંથી તરત છૂટીને ભાગી અને શંકર ભગવાન પણ એની પછવાડે જ ભાગ્યા ! બસ આમ શંકરનું વીર્ય ખલન થઈ ચૂક્યું ! તે અમોઘ હોવાથી કહે છે કે જ્યાં જ્યાં તે પડયું ત્યાં ત્યાં સને -ચાંદીની ખાણ બની ! આમ શંકર નીચે પડથા કે તરત તેમને ભાન થઈ ગયું ! એટલે ભગવાન બેલ્યા : “દેવશિરોમહિ! મારી સ્રરૂપી માયાથી તમે જે કે વિહિત તે સારી પિઠે થઈ ગયા અને છતાં તરત પાછા પડોને પણ સ્વયં ચેતી ગયા