________________
૨૧૧
સ્વરૂપ અને લીલા આદિનું યથા વર્ણન કરવાવાળા મંત્રોથી એમની સ્તુતિ કરવા લાગ્યા. પરીક્ષિતજી! ખરેખર દેવતા, પ્રાપતિ અને પ્રજા એ બધાં જ લક્ષ્મીજીની કૃપાદાથી શોલ આફ્રિ ઉત્તમ ગુણાથી સૌંપન્ન થઈને ઘણાં સુખી થઈ ગયાં. બાકી દૈત્યો અને દેવેશ પર લીજીની કૃપા ન થવાથી દૈત્ય નબળા, ઉદ્યોગરહિત અને નિર્લજ જજ બન્યા તથા દેવતાએ લાલી થઈ ગયા ! ત્યાર બાદ સમુદ્રમંથનમાંથી વારુણી નીકળી જેને દૈત્યેએ ભગાનતી અનુમતિથી લઈ લીધી, ત્યારબાદ દેશ અને દૈત્યાના સમુદ્રમંથનથી એક ઉત્તમ પુરુષ નીકળ્યા. એમના હાથ ખૂબ જાડા અને લાંબા હતા. એ પુરુષનું ગળુ શંખ જેવું ચઢાવઉતાર જેવું હતું. શરીરને રંગ સુંદર અને આંખમાં લાલિમા હતી ! ગળામાં માળા ! અંગે અંગમાં આભૂષણેાની સજ્જતા હતી. શરીર પર પીળું પીતાંબર ! કાનમાં ચમકતાં કુડલે, પહેાળી છાતી, તરુણ વય, સિંહસનું પરાક્રમ, અનુપમ સૌંદર્યાં, ચીકણા અને ઘૂઘરાળા વાળ શિર પર લહેરાતા હતા. છબિ ઘણી સુંદર. એમના હાથમાં કંકણ અને અમૃતભયે! કળશ હતેા. તેએક બીજા કોઈ નહીં પણુ વિષ્ણુ ભગવાનના અંશરૂપ અને આયુર્વેદના પ્રરૂપક, યજ્ઞભેતા એવા મશદૂર ધન્વંતરિ દેવ હતા. દૈત્યેએ તરત જ તેમના હાથમાં અમૃતકળશ છીનવી લીધા, તેથી દેવે નિરાશ નિરાશ થઈ ગયા. એક એમના મુખ પર તરવરતા લાગ્યા. તરત ભગવાને દિલાસા આપ્યા અને કહ્યું : ‘જુએ, હમણાં જ એ બધામાં ઝઘડા થવાના' અને તેમ જ થયું, તેઓમાંના જ ખેલવા લાગ્યું : દેવાએ પશુ મહેનત કરી છે. માટે તેમને પણ ભાગ મળવે. ૪ જોઈએ. તા જ ધ જળવાય.' આમ અંદરઅંદર હું હું તું તું થતું હતું. તેવામાં જ ભગવાને એક મેાહજનક અજોડ નારીનું રૂપ વરી લીધું....”