________________
નીલક’ઠનું વિષ—ગ્રહણ
માનવીના મહા શત્રુ, સ્વચ્છ′′ ને ઘમંડ એ; પેસે સમૂહમાં ત્યારે, ખુદ પ્રભુ હલી ઊઠે. ૧
સહેજે ઘટના એવી, બની જાય જગે પછી; ઇચ્છાએ કે અનિચ્છાએ, મત્યબુદ્ધિ સીધી થતી.
સ્વૈચ્છિક સ’ચમી રીતે, જ્યારે સૌ જન ચાલશે; ત્યારે જ માનજો નિશ્ચ ધર્મ કાય થશે જગે. ૩
શુકદેવજી ખેલ્યા : “પરીક્ષિત ! ત્યારબાદ દેવા પોતાના પ્રમુખ ઇંદ્રજી સહિત બધા અસુરના અધિપતિ એવા લિ પાસે પહેાંચી ગયા. હથિયાર વિના દેવાને આવેલા જોઈ દૈત્યા તા આ તકને દુર્લોભ લઈ દેવને પડવા માગતા જ હતા. પરંતુ દૈત્યરાજ ખલિ તને દુલ્યમ લેવામાં માનતા ન હતા. એમણે તા ઊલટું સ ંધિને અવસર આવેલા નણી ખૂબ પ્રેમથી તે સૌને આવકારી લીધા. ઊંચા આાસનથી નીચા ઊતરી સામે જઈને દેવાને માન પણ આપ્યું. દેવે ખૂબ રાજી થયા. ઈંદ્ર અને દેવાએ અસુરરાજ બલિને ઉચ્ચ આસને બેસવા વિનતિ કરી. તેમ થયા બાદ ખાલ્યા : ‘ખુદ ભગવાનની ઇચ્છા છે, તે દેવા – દાનવે આપણે સાથે કાં ન મળીએ ?' લિ હતા અસુરરાજ, પણ સમજુ હતા, તરત સમત થઈ ગયા અને તેમના સેનાપતિએ પણ સંમત થઈ ગયા. સામાન્ય રીતે માણસને લડાઈની વાતે ચાહે તેટલી ગમતી હૈાય, યુદ્ધમાં વિજયની ગમે તેટલી ચટપટી હાય, પર ંતુ વાટાઘાટાનું દ્વાર ઊધડતું હાય તેા કુદરતી રીતે તે સૌને ગમે છે. ગમવું જ જોઈએ ! એને લીધે તા દેવા અને દાનવા વચ્ચે તરત સધિ થઈ ગઈ અને દૈવ-અસુરા સૌએ ભેગા મળી
-