________________
૨૦૨
હતું. તે ઘણે યશસ્વી અને ભગવાનના શ્રેષ્ઠ ઉપાસક હતા. એક વખત રાજપાટ છેાડીને તે મલય પર્વત પર રહેતા હતા. તેણે જટા વધારી તપ કરવા માંડયું, એક દિવસ સ્નાન પતાવી, તે મૌનવ્રતી થઈ મનને એકાગ્ર કરી સશક્તિમાન ભગવાનની આરાધના કરવા લાગી ગયે. તે જ વખતે દૈવયેત્રે પેાતાની શિષ્ય મંડળી સાથે અગસ્ત્ય ઋષિ ત્યાં આવી પહેાંચ્યા. અને ઇંદ્રદ્યુમ્ન પર ક્રોધે ભરાયા. અને ખેલ્યા : “દ્રદ્યુમ્ન ! તું અહંકારવશ થઈ ખેાટે માગે ચઢી ગયેા છે. માટે તને હાથીની ચેનિ મળેા !'' ઋષિ તા ચાલ્યા ગયા. અને હાથીએ પણ પેાતાના કર્મ માર્ગે જ આ દશા પમાઈ છે, તે પ્રેમથી તેને સહન કરી લેવી.' એમ માન્યું, આથી હાથીની યાનિમાં જન્મ મળવા છતાં તે વિકસિત મનવાળા માનવીની માફક ભગવાનને સભારી શકયો. ભગવાને પણ આ રીતે તેને પેતાને પાદ જ બનાવી દીધા! તરત જ ભગવાન પોતે પશુ ગરુડ પર બેસી સ્વધામ (એ પાર્ષદની સાથે જ) પહેાંચી ગયા ! કુરુષ શિરામિણ રાજવી ! મેં તમને કલિમલ હટાવી દુઃસ્વપ્નને દૂર કરવાવાળી મા અમૃતકથા સુણાવી દીધી ! એથી જ દુઃસ્વપ્તની અસર મટાડવાવાળી અને શાંતિ, ઉત્ત્તત અને સ્વગીયતા દેવાવાળી આ ગજે કથા બ્રાહ્મણે પ્રાતઃકાળ જંગે કે તરત મેાટેભાગે પ્રાનારૂપે કહે જ છે ! ખુદ ભગવાને પણ આની તારીફ પાતાના શ્રીમુખે કરેલી હતી ! ભગવાનનાં ખુદનાં આ વચને છેઃ 'જે લેાક રાતને પાછલે પહેાર જાગી મારું અને મારા ભક્તોનું સ્મરણુ કરે છે તે બધાં પાપાથી છૂટી જાય છે. ઉપરાંત જે લેકે બ્રાહ્મમૃત'. આ ગજેંદ્રસ્તુતિનું નિષ્ઠાપૂર્વક એકામ્રતાપૂર્વક સ્તવન કરે છે, તેને મર્યાં પછીથી હું નિર્મળ બુદ્ધિનું દાન પણ કરીશ જ.''
આ રીતે હે પરીક્ષિત રાજ ! ભગવાને આમ ખેાલી દેવા વગેરેને આનંદિત કરતાં થયાં, પેાતાના શ્રેષ્ઠ શંખ વગાડયે અને વાહન ગરુડ પર બેસીને સ્વધામ જવા રવાના થયા.”