________________
ગજેન્દ્રના પૂર્વજન્મ
માનથી જે અહુ' આવે, તે અહકાર છેાડો; ને વિશ્વમયતા લક્ષ્ય, વ્યક્તિત્વ વિકસાવો, ૧
તા આખરે થશે. આત્મા-રૂપ આત્મા થકી તમે; બનીને પ્રભુનું અંગ – કર્મ મુક્તિ પામશે.
-
શુકદેવજી ખાલ્યા : “પરીક્ષિતજી! ગજેને અહંકાર ટળીને તેણે ભગવાનની જેવી શરણાગતિ સ્વીકારી કે તરત ભગવાને ગજેંદ્રની સાથે ગ્રાહને બહાર લાવી, તેના મુખમાંથી પકડેલે ગજેને પગ છેડાવી આપ્યા ! અને તરત ત્યાં બ્રહ્મા, શંકર આદિ દેવા, ઋષિએ, ગધા વગેરે ભગવાનની આ શરણાગતવત્સલતાને ખુબ વખાણવા લાગી ગયા. સ્વ માં દુંદુભિએ વાગવા લાગ્યાં. ગ ધર્યાં અને અમ્પ્સરાએ નાચવા લાગી ગયાં. અહીં તે ગ્ર!હ પણ તત્કાળ આશ્ચ પામવા ચેાગ્ય એવા ન્ય શરીરવાળા બની ગયેા. મૂળ તે! તે ' નામને એક શ્રેષ્ઠ ગંધવ જ હતા. દેવલઋષિના શાપને કારણે ગંધ'ની આ દશા થયેલી, ભગવાનની એક કૃપાદૃષ્ટિને કારણે તે સાવ મુક્ત થઈ ગયા ! એણે ભગવાનને ચરણે માથુ` ટેકવી ભાવપૂર્વક પ્રણામ કર્યા. અને તરત ભગવાનને સુયશ ગાવા લાગી ગયેા ! ભગવાનની કૃપાથી ગ્રાહનાં બધાં પાપ-તાપે નષ્ટ થઈ ગયાં. તે ભગવાનને પ્રદક્ષિણા કરી ભગવાનનાં ચરણામાં પ્રણામ કરી, જોતોત્તામાં તા પેાતાના મૂળ સ્થાનમાં ચાલ્યેા ગયેા.
એ જ રીતે ગજેને પેાતાને ભગવાનને સ્પર્શ થતાં વેત જ એનું અજ્ઞાન પણ સમૂળગું જતું રહ્યું. તે ખુદ ભગવાનમય બની ગયા. એટલે કે પીતાંબરધારી ચતુર્ભુજ બની ગયો. પૂ જન્મમાં ગજેંદ્ર દ્રવિડ દેશને પાંડચવશી રાજ જ હતા. એનું નામ ઇંદ્રધુમ્ન