________________
૨૦૦
જ્યાં ભમરાઓના ગુંજારવ થતા રહેતા. ત્યાં ગજ અને હાથણુઓનાં ઝુંડ પણ રહેતાં. એક વખત હાથીને બહુ તરસ લાગી. તેથી તે એ સરોવર પર આવી પહોંચ્યો. અને સરોવરમાં પડી પિટભર પાણી પી પછી પિતાની પ્યારી હાથણીઓ તથા બચ્ચાંઓ પર સૂંઢથી પાણું ઢોળી સ્નાન કરવામાં મસ્તાન બન્યો હતો. તેવામાં એક કૈધે ભરાયેલા બળવાન ગ્રાહે એના પગને બરાબર જોરથી પકડી લીધેપણ ઘણું જેર કરવા છતાં તે પિતાના પગને છેડાવી ન શક્યો. કોઈવાર હાથી પિલા ગ્રાહને પાણીમાંથી ખેંચી બહાર કાંઠા લગી લાવે તો કઈવાર મહા હાથીને પેલે ગ્રાહ (જલચર પ્રાણું) અંદર ઊંડાણમાં ખેંચી લઈ જાય. આમ પારસ્પરિક બળ અને દાવ અજમાવતા.
1 જ. આમ પર અજમાવતાં ઘણો સમય વીત્યું પરંતુ બેમાંથી એકેય જણ જીતવા ન પામ્યું ! અંતે હાથી આમ તે દુનિયાનું સૌથી ગંજાવર અને બળવાન પ્રાણું ગણાય છે, પણ આખરે તેની કાયા ઢીલી થઈ. તે થાકી ગયો. તેણે વિચાર કર્યો : આજે હું આ ગ્રાહના ફાંસલામાં ધેરાઈ ચૂક્યો છું. જે મને મારા મજબૂત સાથી હાથીઓ પણ મને આમાંથી ન છોડાવી શક્યા, તે બાપડી હાથણીઓ શી રીતે છેડાવી શકશે. માટે હવે હું સર્વશક્તિમાન એવા એક માત્ર પરમામાનું શરણું લઈ લઉં અને તે પ્રમાણે એક જ પરમાત્માને શરણે સ્તુતિ કરવા લાગી ગયે ! એ સ્તુતિમાં ભારોભાર ભક્તિ હતી ! તેથી ખુદ સર્વશકિતમાન ઈશ્વરને તે અનન્યભાવે ભજવા લાગી ગયો !
જ્યારે ભગવાનને હવે પૂરી ખાતરી થઈ કે ગજેન્દ્રને અહંકાર મરવા પડ્યો છે કે તરત ગુરુડ પર આવીને પણ તેમણે પૂરેપૂરું ધ્યાન આપી ત્યાંને ત્યાં ગ્રાહ પાસેથી ગજેને પૂરેપૂરી રીતે બચાવી લીધું !”