________________
૧૯૬
ઉધાડા થાય, તેથી જ જહેમત ઉઠાવવી ! જેથી લાકે ચેતીને ચાલી શકે. રાગ, દ્વેષ, લાભ, રોક, માહ, ભય, મદ, માન (બીજાનું અપમાન–બીનનું સારું જોઈને ખળવુ વગેરે) વગેરે જીવના ખરેખરા શત્રુ છે, કારણ કે તેમાં રજોગુણ-તમેગુણ જ પ્રાયઃ મુખ્ય હોય છે. એથી જ સત્સંગ અને પ્રત્યક્ષ ગુરુદેવને શ્રદ્ધા-ભક્તિ સહિત આશ્રય લઈ પ્રભુ-શ્રદ્ધા દઢ કરી જ્ઞાનરૂપી તલવારથી રાગદ્વેષાદિ શત્રુએને નાશ કરી આત્મસ્થિરતા સાધી લેવી જોઈએ. જરા પણ પ્રમાદ કર્યા ગયા સમજવા ! આસ્થિરતા ન આવે ત્યાં લગી ડગલે તે પગલે પતનનું જોખમ ઊભેલું છે જ. આમ તા મેાક્ષમાર્ગને નામે ધર્મીને એઠું ભૌતિક અને આધ્યાત્મિક અને પ્રકાર આવી શકે છે, પણ ભૌતિક લાલસા ઉપર વિજય મેળવી મેાક્ષમાર્ગી કે ધર્મીમાત યથા રાત સિદ્ધ કરી લેવા જોઈએ ! યુધિષ્ઠિર ! એક વાર મેં સંતાની અવહેલના કરેલી, તેને પરિણુામે હું દાસીપુત્ર પદ પામેલે. પણ સÔતાની સેવાથી કરી મારા પણ ઉદ્ઘાર થઈ જ ગયા, તેમ સંતસેવાથી જ ભગવાન પ્રસન્ન થઈ જાય છે, યુધિષ્ઠિર ! તમે બધા ખૂબ સહભાગી છે, જેથી તમારે ત્યાં ખુદ ભગવાનને અવતાર થઈ ચૂકયો છે !”
નારદજીની વાણી સાંભળી યુધિષ્ઠિરનું મન અતિ પ્રસન્ન થઈ ગર્યું ! ભગવાન કૃષ્ણે ખરેખર ભગવાન છે, એ જાણીને નવાઈ જરૂર લાગી, પરંતુ નારદજી શા માટે ખાતુ ખેલે ? તેએ તા સાચું જ ખેલે, તેવી ખાતરી પણ હતી જ. તેથી યુધિષ્ઠિરે શકા શહેર ન કરી, બસ આમ જ દેવતા, અસુર, મનુષ્ય આદિની સંપૂર્ણ રીતે સૃષ્ટિ થયેલી છે !''