________________
૧૮૯
ર્યાં અને એમની વિધિપુરઃસર પૂન પણ કરી. પછી કાંઈક જાણુવાની સચ્છાથી આ જાતને પ્રશ્ન કરી લીધા કે ‘ભગવન્ ! આપનું ઔર સામાન્ય ઉદ્યોગ અને ભેગપ્રધાન માનવી જેવું ખૂબ હષ્ટપુષ્ટ જાય છે! તા સંસારના સામાન્ય નિયમે જોતાં ઉદ્યોગી ધન મેળવી શકે અને એવા બિનકા જ માટે ભાગે ભાગેામાં ખરડાય છે, એટલે તે ખાનપાનથી હષ્ટપુષ્ટ થાય છે; ખીજું કારણ મને સમનતું નથી. તા ભગવાન ! આપ કાંઈ ઉદ્યોગ તા કરતા નથી, ઊલટા મસ્તપણું મેકિર થઈ પડયા રહેા છે, તે જોતાં આપ પાસે ઉદ્યોગનગર ધન તા હૈાય જ નહી. અથવા આપને માલમલીદા તે ખાવાપીવામાં મળે જ શાના ? અને તે ભક્તરૂપી બ્રાહ્મણુ દેવતા ! વિના માલમલીદે આવું હષ્ટપુષ્ટ શરીર રહે શાનું ? આ પ્રશ્નને સરળ અને શીઘ્ર ઉત્તર સાંભળવાની મારી મનીષા છે, તે કૃપા કરીને સમજાવેને ! આમ તે આપ ચતુર, વિદ્વાન અને સમર્થ દેખાએ છે. આપની વાત પણ મધુર અને અદ્ભુત જણાય છે, તેા મારે એ સમજવું છે કે આનું મૂળ કારણુ શું છે?' તત્કાળ આ સાંભળી ગુરુ દત્તાત્રેય સસ્મિત ખેાલી ઊઠવા “પ્રભુકૃપાએ ભક્ત દિલ હૈાઈ તમે આને મૂળ મર્મ સમજ્યા તા છે! જ, છતાં જગહિતાર્થે પૂછેા છે, તા ટૂંકમાં કહી દઉ’: ‘સુખ જ આત્માનું સ્વરૂપ છે. તે નિવૃત્તિ અને પ્રવૃત્તિની સમતુલાથી જ પ્રાપ્ત થઈ શકે તેમ છે, જ્યારે માત્ર ક્રિપાત્મક નિવૃત્તિ કે પ્રવૃત્તિની દોટમાં મૂળે તૃષ્ણા પડેલી હેાય છે. જેથી નથી પ્રવૃત્તિ સુખ આપી શકતી કે નથી નિર્મત્ત સુખ આપી શકતી ! ઊલટ તૃષ્ણાને કારણે પ્રવૃત્તિમાં રહે! પણ સસારપરિભ્રમણ જ એને લીધે વધ્યાં કરે છે. એવા અજ્ઞાની જીવ સ્વર્ગ-નરક અને પશુ-પ્રાણી જેવી નીચ ગતિમાં આવા કર્યા જ કરે છે, જેમ સેવાળ વગેરેથી ઢ કાયેલા પાણીને અજ્ઞાની તરસ્યા જીવ ન જોતાં ઝાંઝવાની પાછળ ઝાવાં મારે છે તેમ આત્માથી ભિન્ન વસ્તુમાં સુખ શાધવાવાળા સસારી જીવ સંસારમાં સ્વચ્છંદ અહેતા મમતા સાથે ઝાવાં માર્યા કરે છે. તેથી