________________
૧
તજે તેમ દેહ તજી દીધેા. તેમાંથી વ મનાવી ઇન્દ્ર જ્યારે વૃત્રાસુરને મારવા તૈયાર થાય છે ત્યારે યિને ત્યાગ વૃત્રાસુરને પશુ હૃદયપલટા કરે છે. ખરે જેને દેહાધ્યાસ ટળે છે તે તરણાની જેમ દેહ ઘેાડે છે. તે સત્યાથીના આવા બલિદાનથી વૃત્રાસુરનું આત્મભાન જાગ્રત થતાં તે પ્રભુની સેવામાં પેાતાનાં તન, મન, ધન અર્પવાની પ્રાર્થના કરતા પ્રભુશરણ પામે છે; તે પ્રસંગ વર્ણવતાં સતબાલ કવે છેઃ
સુઋષિનાં તપ-ત્યાગ ને ભળે. પ્રભુની કૃપા; કુપાત્ર દૈત્ય તો ક્રમ ન પામે દૈવી પાત્રતા ? (પા, ૧૩૧)
જેમ દાનવામાંથી દૈવી પાત્રતા પમાય છે તેમ દેવેમાં પણ જો વિનય ઉદ્ધતાઈ આવે તેા જય-વિજયની જેમ દાનવપણું પમાય છે. હિરણ્યાકસ અને હિરણ્યાક્ષ રૂપે તે દૈત્યકુળમાં અવતર્યાં. એકને વરાહનું રૂપ લઈ અને ખીન્નતા નૃસિંહનું રૂપ લઈ ભગવાને વધ કર્યાં. અને એ જ કુળમાં પ્રદ્લાદ જેવા સત્યાગ્રહી ને લિ જેવા દાની પ્રગટ કરી, દૈત્યમાં પણ દૈવી ગુણુના વિભાવની શકયતા બતાવી છે.
જન્મના કુળનેા નહીં પણુ સત્સ ́ગ અને જ મેટિા છે. સત્સંગે વાલીએ વાલ્મીકિ અને અને છે. તે તે માનવકુળ જ લબ્ધ છે માટે ગણાયા છે.
સ્વપુરુષા ના મહિમા દાસીપુત્ર નારદ મા મહર્ષ મનુષ્યજન્મ દુર્લભ
સત્સંગના પ્રભાવ
ભલે ગમે તે હે! પણ ગર્ભાવસ્થાથી જ જો સત્સ`ગને સુસંસ્કાર પાડવામાં આવે તા જેમ પારસમણુના સ્પર્શથી લેાહતું હેમ થાય છે તેમ કઠાર દૈત્યકુળમાં પણ સૌમ્ય સાત્ત્વિકતા સહેજે પ્રગટે તેનું દૃષ્ટાંત પ્રદ્લાદ પૂરું પાડે છે. નારદે તેમને ગર્ભાવસ્થામાં જ બ્રહ્મજ્ઞાન આપેલું. એથી તો એ દાનવકુળમાંયે મહામાનવપણું પામી ગયા.