________________
૨૨
પાયાનું મૌલિક જ્ઞાન, ગ રdi મળી શકે; કેમકે બ્રહ્મ છે વ્યાપ્ત, છ ને નિખિલે જશે. (પા. ૧૭૦) એકને (બ્રહ્મને જાણી લો સોએ, શાસ્ત્રનિચોડ એ કહ્યો, કેમ કે એકને જાયે, જાણો સઘળું તમે. (પા. ૧૭૧) સર્વાગી પ્રભુતા ધયેય, બાકી ગૌણ બધું ગણો; તે જ વ્યષ્ટિ–સમષ્ટિનું, સ્વપર-એય સાધશે. (પા. ૧૭૬) તેવા પરમ ભકતોને જ, સર્વાગી પ્રભુતા વરે, બીજા ત્યાગી પૂરે તોયે, એકાંગી સાધના ધરે. (પા. ૧૭૬)
ભક્ત પ્રહૂલાદે જે બંધ નારદ પાસેથી સાંભળ્યો તે હટ્યસ્થા કર્યો. તે સત્યરૂપી બ્રહ્મ માટે જીવનભર લડયા, ઝૂઝથા અને અંતે પ્રભુને પામી પિતાને પણ ઉદ્ધાર કર્યો.
ફરે દેવત્વ દૈત્યત્વ, પરમ પુરુષાર્થથી; મનુત્વ પામી આત્માથી, અતે પામે પર ગતિ. (પા. ૧૭૮)
પ્રહલાનું અધર્મ સામે ધર્મયુદ્ધ હતું, જેમાં ધર્મને વિજય થયો, એથી યુધિષ્ઠિર મહારાજે આચરેલા વ્યવહાર—ધર્મ તથા મોક્ષ
જ્યાં ધર્મનું મિલન થાય છે તે વ્યાપક માનવ–ધર્મને સમજાવતાં ભાગવત આલેખક કહે છેઃ
માનવ ધર્મનું સવરૂપ માનવીના વ્યવહાર–ધર્મમાં વસ્ત્રમ-વ્યવસ્થા સમાજને સુવ્યવસ્થિત રાખે છે અને સત્યની ઉપાસના મેક્ષધર્મ પ્રત્યે દોરી જાય છે. ગુણકર્મથી વર્ણ ચાર છે.
ચાર વર્ણો ને આથમે વણેમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ, રક્ષે સમાજ સંસ્કૃતિ, વૈદ્યક ન્યાય કરે સોંઘાં, ત્યાગ ને બ્રહ્મચર્યથી,