________________
૧૭૮
અજ્ઞાનવશાત્ આપની અવજ્ઞા કરી છે તે માફ કરી, એમને પણ આપના ચરણુમાં સ્વીકાર કરો,'' ભગવાને કહ્યું: “બેટા ! હવે એ ચિંતા તું ન કર, એ ચિંતા હવે તારા જેવા મહાભક્તને કારણે મારા પર આવી છે.” ત્યાર બાદ ભગવાન તેા અંતર્ધાન પામી ગયા. પ્રદ્ લાદે ભગવાનની ઇચ્છા મુજબ પેાતાના પિતાની અંત્યેષ્ટિ ક્રિયા કરી નાખી. આ રીતે સૌએ મળીને પ્રત્લાદને દૈત્યરાજ બનાવ્યા અને સર્વ દેવે પાતપેાતાને સ્થળે સીધાવી ગયા,’
જયવિજયની ક્રમશઃ મુક્તિ
ચાહે તે ભાવથી ભક્તો, ભજે પ્રભુને ખરા; વિકાસ પામીને, ક્રમશઃ મેાક્ષ પામતા.
તે
કરે દેવત્વ દૈત્યત્વ, પરમ પુરુષાથ થી; મનુષ્ય પામી આત્માથી, અંતે પામે પર' ગિત.
નારદમુનિ કહે છે: “યુધિષ્ઠિરજી ! આ પ્રકારે ભગવાનના એ અને પા દા (જય અને વિજય) દિતિના પુત્ર તરીકે મહાન દૈત્યા થઈ ગયા. ખુદ ભગવાને એ ખ્નેને આ રીતે માર્યા. તેમાં એ બન્નેનું પરમહિત જ હતું, એમ છતાં એ બન્નેની સાવ મુક્તિ ઋષિએના શાપને કારણે ન થઈ અને ફરી પાછા કુંભકર્ણ અને રાવણુરૂપી રાક્ષસીકુળના રાક્ષસ તરીકે જન્મ્યા અને સૌ જાણે છે કે તે જન્મમાં પણુ અવતારી મહાપુરુષ ભગવાન રામચંદ્રજીને હાથે તેએ માર્યા ગયેલા અને ભગવાનનું નામ લેતાં લેતાં એમના જીવનને અંતઢાળ આવેલા તે જ બન્ને ફરી એકવાર આ યુગમાં પણ ભગવાન કૃષ્ણરૂપી અવતારમાં ભગવાનના પરમ શત્રુરૂપે શિશુપાળ અને દંતવકત્ર નામના ખે મહાન શત્રુ તરીકે પેદા થયેલા તેમજ જોત