________________
પ્રજ્લાદ—પ્રાર્થના ને પ્રભુ વરદાન
ત્યાગી ભાગેા ફરી પાછા, ભાગવે પરમા થી; વિશ્વહિતાર્થે ભક્તોને, ભગવન્મય ભાવથી.
તેવા પરમ ભક્તોને જ સર્વાંગી-પ્રભુતા વરે; બીજા ત્યાગી પૂરા તાયે, એકાંગી-સાધના ધરે.
',
સર્વાંગી પ્રભુતા ધ્યેય, ખાકી ગૌણુ બધું ગણુા; તા જ વ્યષ્ટિ-સમષ્ટિનું, સ્વપર શ્રેય સાધશે..
૨
ભગવાનને પેાતાને પણુ કાઈવાર એવા ક્રેાધાવેશ થઈ જતે હાય છે, કે તે વખતે પાછા તેમને સચ્ચિદાનંદમય ખુનાવી મૂકવા, એ કાં અસાધારણ હેાય છે. સવાલ થશે કે ‘ભગવાનને પુછુ જો ક્રોધાવેશ આટલી હદે આવી શકતા ઢાય તે ભગવાનનું ભગવતપદ કાં રહ્યું ?' પણ ખરેખર એવું નથી, ભગવાન તા એક અર્થમાં સમષ્ટિરૂપ છે અને સમષ્ટિ ઉપર દુઃખકારણુ હાય તેને નિવારવામાં ખીન્ન પરિબળા પાતપેાતાની શકિત-મર્યાદા મુજમ સહાયક ન બને અને સમષ્ટિ પરનું દુઃખ-નિમિત્ત મહા ભયંકર રૂપ ધારણ કરે તે તેને નિવારવા ખુદ ભગવાનને જ્યારે એકલે હાથે એ બધું કામ કરવુ પડે ત્યારે કામ, કેધ અને લેાભ આખાયે જગતનાં એકઠાં થઈ ભગવાનમાં પ્રગટ થતાં દેખાય, તે અસ્વાભાવિક નથી. અલબત્ત માયાને વા ભગવાન નતે થતા નથી, પણ માયાને પાતામાં (પેાતાની કાયામાં) પ્રકટ થવા દઈ પેતે તે આવી પરિસ્થિતિમાં પણ નિલેષ રહી શકે છે. ભગવાનની આ મહા ખૂબી ઋષિમુનિએ સહિત બ્રહ્મા-શંકર જેવા પણ નથી સમજી શકતા જ્યારે ભગવાનમય બનેલા મહાભકત