________________
૧૭૪
કાય છે. આજ પણ દવાની આગ
(માટે જ)સુપાત્રે દૈત્યતા પેસે, ત્યારે તે હાંકી કાઢવા; કરવી પડતી વિશ્વ-વિભૂતિને કઠેરતા. ૨
હિરણ્યકશિપુને દૈત્ય બાળકોના શિક્ષકોએ જ્યારે ફરિયાદ કરી કે “હવે અમારે સારુ બાળકેને શીખવવા–સમજાવવાનું કામ રહ્યું જ નથી. આપના આ પુત્ર પ્રહૂલાદે અમારી સ્થિતિ અત્યંત કફોડી કરી નાખી છે. જે દૈત્ય બાળકે અમારા પર શ્રદ્ધાળુ અને પરમ વિનયથી વર્તતા હતા તે જ બાળકે હવે અમને વાત વાતમાં એવા પ્રશ્નો પૂછતા થયા છે કે જેમને જવાબ અમે તે કશો જ આપી શક્તા નથી.' મતલબ હવે બધા દૈત્ય બાળકે પ્રહૂલાદ તરફ પરમશ્રદ્ધાળુ થઈ ગયા છે. સમયસર આને ઉપાય નહીં લેવાય તો આ આપણો આ દૈત્યલોક પણ દેવલોક જ બની જશે.” આ સાંભળીને હિરણ્યકશિપનાં રેમે રોમ ઈર્ષાની આગ ભભૂકી ઊઠી. એક દિવસ ઘણું વિનય સાથે પ્રલાદ પિતાના પિતા પાસે ઊભો હતે. તે વખતે હિરણ્યકશિપુ બરાડી ઊઠશેઃ “બહારથી સભ્યતા દેખાડનારા દુષ્ટ છે કરા ! હું તારાં કરતૂક જાણી ગયો છું. તું તે કુપુત્ર પાળ્યો કે જે પોતાના પિતાના શત્રુને પૂજવા લાગ્યો, પણ હવે તો બધાય બાળકોને ટવવા લાગ્યો છે, ખરુંને ? પ્રહૂલાદ હાથ જોડીને પિતા હિરણ્યકશિપુને વિનવે છે : “પિતાજી ! ભગવાન જ આપણા સેના પરમપિતા છે, તેમના તરફ આ દૈત્ય બાળકે વિશ્વાસુ બને, એમાં તો મહાશોભા છે. કારણ કે દુનિયામાં એથી મોટું તો બીજુ કોઈ જ નથી ! બાપુજી ! આપને દુશ્મન તો ક્રોધ અને ઘમંડ છે, જે કૃપા કરીને આપ દૂર કરો અને ભગવાનનું શરણું સ્વીકારી લે એટલે બેડો પાર થશે ! ભગવાન તો ભારે દયાળુ-કૃપાળુ છે! ભૂતકાળના બધા ગુનાઓ માફ કરી નાખે, એવા પરમ ઉદાર છે! પણ
જ્યાં અહંકાર, ગર્વ, દર્ય અને એ દિશાનું મહાબલ હોય, તેને એ વચને ચેં ગમે ? તેણે તે સ્પષ્ટ કહી દીધું: “હવે તું મારો સગે
પાસે જ રમાડના