________________
૧૮
ઊલટું જ બની ગયું અને એક દિવસ કાયવશ ગુરુએ બહાર ગયેલા, ત્યારે પ્રત્લાદે તે જ પાતાના સાથી વિદ્યાથી ઓને લઈ એક બાજુ બેસી તે સૌને સુંદર ધર્મોપદેશ આપ્યા, ખેલવાકૂવાનું છેાડી પ્રદ્લાદજીની આવીધ શિક્ષામાં જ એ બધાં બાળÈને આનંદ પડવા લાગ્યા, એકાગ્રચિત્તે તે બધાં દૈત્ય-બાળક પ્રત્લાદજીને જ સાંભળન વામાં મસ્ત બન્યાં !
પ્રહલાદની પ્રેરક વાણી
માનવ જિંદગીનાં સૌ, સાધના પૂર્ણાંકમાંથી; ઘણીવાર મળે કિંતુ, પ્રભુ તે મર્ત્ય યત્નથી. દૈત્યમાંથી ખની મત્યુ સાધી પરમાત્મતા; માનવ જન્મના અંતે, એ જ હેતુ રહ્યો સદા.
જ્યારે ગૃહસ્થીપણાના કાર્યવશ ગુરુજી ભણાવવાના કાળ દરમિયાન બહાર ગયા. એટલે બાળકાને તે ગુરુજી બહાર ગયા. એટલે ‘રમવું’ ‘ફૂક્યું' જ ગમે! પ્રદૂલાદજીને પણ બાળકોએ રમવા માટેની હાક મારી પરંતુ પ્રદ્લાદજી અભ્યાસ કરવાને સમયે રમવામાં શાનું ધ્યાન પરાવે ? એમણે પેલાં બાળકે ને બહુ મીઠી વાણીથી પેાતાની પાસે મેલાવીને બેસાડયાં. કરતાં તે બધાં બેઠાં, એટલે જ્ઞાની એવા પ્રહલાદજીની વાણી સહેજે સરી પડી : “મારા બાળમિત્રો ! જુએ; બીજા કાઈ પણુ કરતાં જગતમાં માણસ જ એક એવું સત્તમ પ્રાણી છે કે તે ધારે તે તત્કાળ પરમાત્માને ઓળખી શકે, અને પરમાત્માને દેખવા માટે આ માનવ જન્મ છે. ખાનપાન ભાગ વગેરે માનવેતર પ્રાણીએ પણ કરે છે જ. માનવજન્મની કાંઈક પરમ વિશેષતા છે. તે એ કે તે જન્મેજન્મનાં સૉંચેલાં ખાટાં કર્મીને દૂર કરે અને