________________
પ્રહ્લાદની અચળ પ્રભુશ્રદ્ધા
સતાનાની પ્રભુ–શ્રદ્ધા, ન જે માબાપને ગમે; તે માખાપા નથી દેવા, દાનવારૂપ છે ખરે. અંતે તા પ્રભુ-શ્રદ્ધાએ, તેવાં સતાન ઊગરે; ન ઊગરે કુળા તેનાં, જાણેા અનેક નિશ્ચયે, ૨
૧
યુધિષ્ઠિરના પ્રશ્નના ઉત્તર આપતાં નારદજી વિગતે કહે છે : બ્યુવિષ્ટિર ! તમે! કદાચ જાણતા જ હરો! કે દૈત્યાએ મહાપુરુષ શ્રી શુક્રાચાર્યજીને પેાતાના પુરાહિત બનાવેલા શ્રી શુક્રાચાર્યને બે પુત્રો હતાઃ (૧) શંડ અને (૨) અમર્ક, એ બન્ને રાજમહેલ પાસે રહી (તેએ) હિરણ્યકશિપુના પુત્ર પ્રદ્શાદ અને ખીન્ન ભણાવવા યાગ્ય દૈત્ય ખાળકાને ભણાવતા હતા. જોકે પ્રહૂલાદને ! ભણુતર (કે જેમાં પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા કાચી પડે તેવું હતું તે) ગમતું નહેતું. છતાં ભણવા ખાતર ભણી પાઠ જેમને! તેમ તે ગુરુજીને સંભળાવી દેતે. એક દિવસ એવું ખન્યું કે બાળકને ગેદમાં લઈ હિરણ્યકશિપુએ પ્રહલાદરૂપી બાળકને પૂછ્યું : ‘બેટા ! તને કઈ વાત સારી લાગે છે?' પ્રત્લાદને ભાવતું હતું અને વૈદ્ય બતાવ્યા જેવું થઈ પડયું. પ્રદ્લાદે કહ્યું : ‘વહાલા પિતાજી ! સંસારનાં પ્રાણી માત્ર ઘાસથી ઢંકાયેલા એવા સંસારૂરૂપી અંધારા ફૂવામાં હું અને મારું' એ બે મહારોગથી આંધળા બની અથડાયા કરે છે, એટલે હરિશરણમાં જો ઘરબારની મમતા છેાડી તન્મય થઈ નય ! કેવું સારું. મને આ વાત જ સાચી અને સારી લાગે છે, પિતાજી !' આવી હિરણ્યકશિપુને બહુ ખરાબ લાગ્યું. કારણ ‘હરિશરણુ’વાળી વાત આટલા નાના બાળકમાં કયાંથી આવી? રખે ગુરુઓને (શંડ અને અમર્કને) ઘેર છુપાઈને કાઈ વિષ્ણુભકત રહેલ હશે, જે પ્રહૂલાદ વગેરે બાળકોને ભડકાવતા હશે ! આથો