________________
૧૬૨ ગઈ, તેમ તમે પણ સમજી જાઓ!” આ વાત સાંભળી હિરણાક્ષને શિક છેડી બધાં એ સગાંઓ પિતાપિતાને કામે વળગી ગયાં. એટલે હિરણ્યકશિપુએ વનમાં જઈ મોટું તપ કર્યું. એનાથી બ્રહ્માજીએ હિરણ્યકશિપુને એવું વરદાન આપ્યું અને એના આખા શરીર પર કમંડળનું પાણી છાંટી એના અંગે અંગમાં અને રોમે રોમમાં તેજ અને બળ ભરી દીધું ત્યારે ગદ્ગદિત થઈ બ્રહ્માજીને ચરણે પડી હિરણ્યકશિપુએ એવું વરદાન માગ્યું કે બ્રહ્માથી સજેલા કેઈ સર્જનથી હું મરું જ નહીં. જેમ કે ન માનવથી મરુ કે ન પશુપક્ષીથી મરું ! ઘરની અંદર નહીં, તેમ બહારથી પણ ન મરું. આકાશમાં કે પૃથ્વીમાં ન મરુકે ન શસ્ત્રાદિથી મર. યુદ્ધમાં કોઈ મારો સામને કરી જ ન શકે. ઈંદ્રાદિ બધાંમાં મારે મહિમા વધે. આમ યોગી તપસ્વીઓમાં પણ હું જરૂર અક્ષર અશ્વર્ય પામેલે બનું !' બ્રહ્માજીએ ભેળાભાવે ઉપરનું તપ જોઈ વરદાન આપી દીધું.”
પ્રહલાદનું પ્રભુમય જીવન
જે પ્રાણ કરે દ્વેષ, ગેબ્રિજદેવ-ધર્મને મારો ને સંતને દ્વેષી, બની તે નાશ પામતે. પ્રત્યક્ષ ગુરુને પામી, જાત સેપે સમગ્રથી; કિંવા અન્ય ઉપાયથી, પામે પ્રભુ પદે સ્થિતિ. તેવા સંતે તથા ભક્ત, પ્રભુ-પેગામ જે દીએ; તેને ઝીલ્ય થશે મુક્તિ, ઓળગ્યે દુર્ગતિ થશે.. ૩ બ્રહ્માજી પાસેથી વરદાન પામ્યા પછી હિરણ્યકશિપુએ દુનિયા