________________
૧૬૧
મારી નાખ્યો ત્યારે હિરણ્યકશિપુને ધા શાક થયે। અને ગુસ્સા પણ ખૂબ આવ્યા. તેણે દાંત કચકચાવી ત્રિશુલ ઉપાડી ભરી સભામાં કહી દીધું દ્રિમૂર્ધા, ઋક્ષ વગેરે દૈયા અને દાનવા ! તમે મારી આ વાત સાંભળી વિના વિલ ંબે એને અગલ કરી નાખા ! સાંભળેા. પેલાં તા આ વિષ્ણુ (જે ભગવાન કહેવાય છે તે) શે! શુદ્ધ અને નિષ્પક્ષી હતા, પણ દવાએ એના પક્ષમાં એને લઈ લીધેા છે. હવે હું એવા વિષ્ણુને જીવતા નહી રાખુ. આ ત્રિશૂળથી તેનું ગળું કાપી એ લેાહીથી રક્તભૂખ્યા એ ભાઈ હિરણ્યાક્ષનું તણું કરીશ, તા જ આ મારું ‘ભાઈ ગયા'નું દુઃખ કાંઈક ભૂંસાશે. એટલે તમે જલદી જઈ બ્રાહ્મણેા અને ક્ષત્રિયે! [જે તપ, દાન, વ્રત અને સ્વાધ્યાય વગેરે કરે છે, તેને લીધે જ વિષ્ણુ જીવે છે અને પુષ્ટ રહે છે, તેથી તે] બધાને (શુભ કર્મ કરનારાઓને) મારી નાખે ! બ્રહ્મણા, ગાયા, વેદ્ય વગેરેને બાળી નાખેા.' આથી મનગમતી તે વાત પ્રમાણે તેઓએ ગામે, નગરા, ઝાડા ફાડયાં, તેાડયાં અને બાળ્યાં. આમ થવાથી પ્રાતા ત્રાહિ ત્રાહિ પેાકારી ઊઠી, બીજી બાજુ માતા દિતિ, હિરણ્યાક્ષની પત્ની વગેરેને હિરણ્યકશિપુએ ક્લિાસે પણ આપ્યા. ઉશીનર દેશના સુયજ્ઞના દાખલેા આપતા કહ્યું : ‘એ સુયજ્ઞ મરતાં છાતીફૂટતા સૌને બાળ માનવના રૂપમાં યમરાજે સમાધન કર્યું : 'આપ તા સૌ સમજદાર દેખાએ છે, પછી રડા છે શા માટે ? એક દિન તે આપણે સૌને એ માર્ગે જવાનું છે, તમારા કરતાં તે હું બાળક જ લાખગણે સારા નહીં ! કારણ કે મને મારાં મખ્ખાપે હું નાનેા છતાં છેડી દીધા છે, તેા પણ મસ્ત થઈને રહી શકું છું, જયારે શિકારી કાઈ પ`ખીને મારે અને એનાં (સગાંવહાલાં) ડચા કરે તેમ તમે રડયા કરી છે, તા શિકારીએ તા પેલાં બધાં રેાનારાંએને પશુ લઈ લીધાં! તેમ તમારી પણુ એ જ દશા થવાની !' બાળકરૂપી યમના ખાધથી રાજાની રાણીએ સમજી
પ્રા. ૧૧