________________
આત્માથી પુરુષ તે છે, ભવ પ્રપંચને વિષે ચોમેર ભાગ વચ્ચે છે, પ્રભુ લક્ષ્ય રહી શકે. પુરષાર્થ થકી નિત્ય, કર્તવ્ય કર્મ આચરે; મજલક્ષી કરે સૌને, સર્વ હિતેચ્છુ સંત તે. (૫. ૯૫)
આ લાલચે બને, કદી પૂર્ણ મુક્તિની;
સ્વપર–શ્રેય–માગે છે, પસાર કરવી રહી. (પા. ૧૦૪) આત્મામાં સ્થિર ન થાય, કાયમી જ્યાં લગી મન; ત્યાં લગી મન માયામાં, વળગ્યું રે' ચિરંતન. (પા. ૧૬)
યેગી કદી ન મહાય, સાધનાજન્ય સિદ્ધિમાં; કેમ કે સાચી કાંતિ તે છે ત્યાગમાં, ને ભોગમાં. (પા. ૯૮) માયા દયા જુદાં, એક પાડે, બીજ ચઢાવતું; જન્મ વધારતું એક, બીજુ જન્મ નિવારવું. (૫. ૯૯)
ભગવાન ઋષભનું અધ્યાત્મ-દર્શન રહૂગણને સમજાવતાં ભરતજી કહે છે :
આત્મા મુખ્ય જગે બીજુ, બધું ગૌણ બતાવવા; એક બ્રહ્મ કહ્યું સત્ય, બાકી બધું જગત વૃથા. ન સંબંધી ન સંબંધ, છોડવાનાં કલ્લાં કદી; છાડવાં મેહ-આસક્તિ, તે બને પરનાં સદા. (પા. ૧૦૮) આત્મબુતિ સદા જેની, દેહાદિ પર છે ઘણું; તે છત પડી ઘૂમે, જંજાળ ભવાની. (પા. ૧૧૨) સવદહી તણે હૈયે, કાયમ પ્રભુજી વસે; એવું માની સદા વતે, પામે પ્રભુકૃપા સુખે. (પા. ૧૨૧)
આત્મશુદ્ધિનું અમૃત ઔષધ નામજપ અવતારી વિભૂતિ અને પરમ સંતાની ગેરહાજરીમાં પાપમાવા મુક્ત કરનારું, સંસારમાંથી તારનારું કેઈ ઔષધ છે? તે પ્રશ્નને