________________
૧૫૩
જ્યારે પ્રસન્ન થઈને આશીર્વાદ આપે તે ઘણું આદરથી માથું ટેકવી તે બ્રાહ્મણને (ચરણમાં) નમસ્કાર કરે અને એમની આજ્ઞા લઈને ભેજન પછી મૌન રહે અને પહેલાં આચાર્યને ભજન કરાવી પછી ભાઈબંધોની (ભાઈબહેનની સાથે) પોતે ભોજન કરે તે બાદ હવનમાંથી બચેલી ઘી મિશ્રિન ખીર પત્નીને આપે, તે પ્રસાદ સ્ત્રીને સપુત્ર અને સૌભાગ્યદાન દેનારે થાય.
પુંસવનવ્રતની ફલશ્રુતિ
વિશ્વ પ્રાણીકયની પેલાં, નૃ-નારી એક્ય સાધવું; જેથી કમે ક્રમે આવે, વિશ્વમયત્વ પાધરું. ૧ ભોગ ને ત્યાગ બનૈય, પલાં છેપૂર્વ – પશ્ચિમ વિરુદ્ધ તેય બનેના, તાળાને સાધજે કમ. ૨
વ્યક્તિત્વથી ઊઠી જેથી, વિશ્વમય પામશો; સર્વોપરીવ સાથે તે, ત્રિવેણી સ્વાદ ચાખશે. ૩
બ્રહ્મચારી શુકદેવજી બોલ્યા: “રાજન પરીક્ષિત ! આ પુંસવનવ્રત એક રીતે નર અને નારી વચ્ચેની એકતામાં ગૃહસ્થાશ્રમી નર નારી માટે ઐકયામૃત નિધિની ગરજ સારે છે. યથાવિધિ આ વ્રતને જે સ્ત્રી આચરે, તે તો સૌભાગ્ય, સંપત્તિ, સંતાન, યશ અને આદર્શ ગૃહસ્થાશ્રમની દિશા પામે જ છે. સાથે સાથે સૌભાગ્યને સંબંધ એના પતિ સાથે લેવાથી, તેને પતિ પણ ચિરાયુપણું પામે છે. જે કન્યા ગૃહસ્થાશ્રમમાં પડવા ઇચ્છે છે, તે પણ જો યથાવિધિ આ