________________
૧૪૯
હવે વચન આપ્યું છે, તે પૂરું તે કરવું જ.' તેઓએ કહ્યું : તિ 1 હું તને બતાવું છું, તે વ્રત તારે એક વર્ષ લગી એકાગ્રતાએ કરવું પડશે. એમાં જો જરાક કસૂર થઈ કે તરત એ દેવેન્દ્રશત્રુ થવાને બદલે દેવમિત્ર જ બની જશે.’ દિતિએ કહ્યું : ‘મને આપ જે વિધિ બતાવશે। તે જ હું અક્ષરશઃ આયરીશ.' કસ્યપજીએ કહ્યું : ‘આ વ્રતનું નામ ‘પુ...સવન' વ્રત છે. એકવાર પતિસંગ કર્યા પછી પરિપૂર્ણ સયમ કરી એક માત્ર પતિમાં એકાગ્ર થઈ ‘પતિનું તેજ જ મારી કૂખમાં છે', એ એક જ વિચાર રાખવાના છે... આમ તા ાિંત દઢ નિશ્ચયવાળી અને ધારેલું પાર પાડવાવાળી હતી. પણ આ ખબર વાયુવેગે કેંદ્રરાજને પહેાંચી ગયા અને તે વેશ બદલીને દિતિમાની સેવામાં લાગી ગયા, એક દિવસ ઉતાવળમાં ને ઉતાવળમાં ક્રિતિમાં અશુદ્ધિ આવી ગઈ, જેથી કપટમાં ઈંદ્ર ફાવી ગયા અને એ ગર્ભના (એકમાંથી) એગણુપચ્ચાસ ટુકડા કરી નાખ્યા. જો કે તે ગર્ભ મર્યા તે! નહીં જ પણુ ઈંદ્રના મિત્રરૂપે એગણુપચ્ચાસ એવા મરુદ્દગણુરૂપે એ દિતિપુત્રો બની ગયા, દિતિએ પેલા અનાવટી સેવકને આમ થવાનું કારણ પૂછતાં ઈંદ્રે પેતે કરેલા કપટનેા એકરાર કર્યો અને અંતરથી ક્ષમા માગી લીધી અને કહ્યું : ‘મારી સ્નેહમયી માં ! મારવા છતાં ગર્ભ ન મર્યાં, તેમાં ભગવાનની, ઋષિમુનિની કૃપા ઉપરાંત આપની અસાધારણ પવિત્રતા પણ છે!' આ ભ્રૂણીને નારાજ ન થતાં દ્વિતિ
રાજી રાજી થઈ ગઈ..”
પુંસવન વ્રત-વિધિ
સ્વચ્છંદને પ્રતિબંધ,
અહ‘તા-મમતારૂપે; તે બેઉને હટાવી જે, વિશ્વમયત્વ કેળવે. ૧