________________
૧૪ર
તારે આ
જ હેતપૂર્વક
જીવન-શિક્ષક છે. ધર્મ દિશાના સર્વોચ્ચ ગુરુદેવ છે. એ બધાં પ્રાણએમાં શ્રેષ્ઠ ગણાય છે, છતાં પિતાનાં પત્નીને શરીરે વીંટાઈને બેસી ગયા છે મેટા મોટા જટાધારી બ્રહ્મચારીઓ, બ્રહ્મવાદીઓ અને ઘણું મેટા તપસ્વી મુનિઓની વચ્ચેવચ આ ઢબે બેસી ગયા છે. અરે ! સાધારણ પુરુષ પણ પોતાની પત્ની સાથે આવું વર્તન એકાંતમાં જ કરી શકે, જ્યારે આ મોટા વ્રતધારી અને મહાન ગણાતા હોવા છતાં બધાની સામે પણ આ તે આવું વર્તન દાખવી રહ્યા છે !! ત્યાં હવે કેને અને શું કહેવું ?” અહીં પરીક્ષિત રાજાને મહાન શુકદેવજી કહે છે: “ભગવાન શંકરની બુદ્ધિ તો અગાધ છે અને એવું જ મહાન એમનું ગાંભીર્ય છે! છીછરે સાધક મહાન હૈય, તાયે આવું અપમાન ઝટઝટ સહી ન શકે ! અને એમ થાય તે ઉગ્ર ગુસ્સે પણ સહેજે સહેજે આવી જ જાય ! પણ એમણે તે પ્રસંગને હળવેથી લીધે. અને પ્રસન્નતાપૂર્વક ઝડપી પણ લીધે. સાચું પૂછે તે ચિત્રકેતુ ગાંધર્વ પોતે આ ભગવાન શંકરના મહાપ્રભાવના કશા જાણકાર જ ન હતા. એટલે જ એમના જેવા રાગને ત્યાગી ભગવાન શંકરને યે સમજે ? પરંતુ આવે ટાણે પાર્વતીજી શાંત ન રહી શક્યાં અને આ જિ તે દિયના અતિ અભિમાન પરત્વે તિરસ્કારપૂર્વક શાસન કરનારે દુનિયામાં આ જ એક માનવી છે કે શું ? જણાય છે તે એવું જ કે, બ્રહ્માજી, ભૃગુ, નારદ આદિ અને એમના વારસદારો સનકાદિક પરમ મહર્ષિઓ, કપિલદેવ, મનુ મહારાજ જે ધર્મ રહસ્ય નહેતા કે નથી જાણતા, તેવું રહસ્ય આ ચિત્રકેતુ જાણી ગયો લાગે છે ! નહીં તો ધર્મ માર્ગને ઓળંગનાર અમારું વતન તેઓ કેમ ચલાવી લે છે ? કે જે આ ચિત્રકેતુને મન સરાસર ધનથી વિરુદ્ધનું છે ! આથી જ હવે મને કહેવા દે કે બ્રહ્મા આદિ સૌ જેમનું ધ્યાન ધર્યા કરે છે તેવા પરમ મંગલ રૂપ ભગવાનનું અને એમના અનુયાયી આ મહાપુરુષનું આવું હડહડતું ધાર અપમાન (અરે તિરસ્કાર !) આવે સમયે ખુલે ખુલ્લું આ અધમ ક્ષત્રિય