________________
૧૬
વેન-વધુ અને પાપના પ્રતિકાર
ભાગવતકાર જીવનસંગ્રામમાં સજ્જ અને સાવધ રહેવાની વાત કરતાં કહે છે કે જેમ વ્યક્તિગત અશુભ પર તેમ સામાજિક અનિષ્ટ પર પણ વિજય મેળવવા જોઇએ. ધ્રુવના વશમાં વેન નામે રાજા થયે. તે ક્રૂર, પાપી અને પ્રજાપીડક હતા. તેથી ઋષિએએ જનહિતાર્થે તેના સામને! કરી, તેને મૃતપ્રાય કરી, તેની ભુજમાંથી પૃથુ અને અર્ચિને પ્રગટ કર્યાં.
(૬) પૃથુ-અર્ચિના પાવના પુરુષા
પૃથુ પ્રભુને અવતાર મનાય છે. તેણે મૃદુતાથી, ધર્મ વ્રુદ્ધિથી ખેતી, ગેાપાલન અને બ્રહ્મધર્મની વૃદ્ધિ કરી, ધરીને એવી સમૃદ્ધ કરી કે તેના નામ પરથી તે પૃથ્વી કહેવાય છે. પૃથુને સ ંતા, બ્રાહ્મણા અને સેવકાને તથા પ્રશ્નનેા ટેકે હતા. તેથી એમણે જે સસ્કૃતિના પાયા નાખ્યા, તેમાં મૃદુતા, યા, સત્ય, તપ, ત્યાગ અને શાંતિ સ્થિર થયાં તે વવતાં સંતબાલ કવે છે
અનુષ્ટુપ
સંત-દ્વિજ તપ ત્યાગ ને પ્રામત જો ભળ્યાં,
તા થાયે મૃડુતાની ત્યાં બાહ્ય ભીતર એકતા. (પા. ૭૩)
શાલ
રાજ્યે દંડ, પ્રા મહી સુગઠના, હિંન્ને મહી ત્યાગતા; સંતેામાં તપ-તેજની વિપુલતા, એ ચાર ભેગાં થતાં; તા તેા ભારતમાં ફરી વિલસતી, સત્સ`સ્કૃતિની પ્રભા; તે આખા જગતે પ્રભાવિત કરી, શાંતિ બનાવે સ્થિરા.
(41. 193-198)