________________
૧૨૨
સ
આ વૃક્ષ્ા તેા બાપડાં દીન છે. એમનાથી વેર ન કરી, આપ તા પ્રજાની અભિવૃદ્ધિ કરવા ઇચ્છે છે! અને આપ પ્રજાપતિ છે, તે સૌ જાણે છે. વળી શ્રીહિર ભગવાને સંપૂર્ણ વનસ્પતિ અને આષધિએ પ્રજાના હિતાર્થે, એમના ( પ્રજાના ) ખાનપાન અર્થે બનાવી છે. સમસ્ત પ્રજાના હૃદયમાં શક્તિમાન ભગવાન બિરાજે છે. એટલે આપ આ આખા સંસારને ભગવાનનું નિવાસસ્થાન સમજી તેની કદર કરે તેા ખુદ ભગવાન પણુ રાજી રાજી થશે. ભયંકર ક્રોધને આત્મવિચાર દ્વારા જે પેાતાના શરીરમાં જ સમાવી લે છે તે કાળક્રમે સત્ત્વગુણુ, રજોગુણુ અને તમેગુણ એમ ત્રણેય ગુણેા પર વિજય મેળવી શકે છે. માટે હવે જે ઝાડ બચી ગયાં છે, તે ઝાડાને આપ ન બાળશો. જુએ આ પ્રમ્લેચા અપ્સરાની પુત્રી સુંદરીને આ ઝાડાએ જ પે!ષણ આપ્યું છે. જેને આપ સૌ પત્ની તરીકે સ્વીકાર કરી પ્રજાની અભિવૃદ્ઘિના કામમાં લાગી જા !' પ્રત્યેતાએ ચંદ્રમાના કથનનેં સ્વીકાર કરી શાંત થયા. એ કન્યાથી પ્રચેતાગણુ દ્વારા પ્રાચેતસક્ષની ઉત્પત્તિ થઈ ગઈ, પછી એની પ્રસૃષ્ટિથી ત્રણે લે! ભરાઈ ગયા. એમણે વિધ્યાચલના નિકટવર્તી પતા પર જઈને કઠાર તપ કર્યું. પ્રાપતિ દક્ષે ભગવાનની ખૂબ સ્તુતિ કરી. આમ વિધ્યાચલના અધમણુ તીમાં જ્યારે સ્તુતિ કરી ત્યારે ભક્તવત્સલ ભગવાન ખુદ પ્રગટ થઈ ગયા. ગરુડ પર તે બિરાજમાન હતા. પ્રત્યક્ષ ભગવાનને વંદન કર્યાં. ભગવાને કહ્યું : તમારી તપશ્ચર્યા સલ થઈ છે. મારી પણુ સૃષ્ટિની અભિવૃદ્ધિની જ છા હતી. હવે હું દક્ષ ! ૫ોંચજન પ્રજાપતિની કન્યા અસિકનીને તમે પત્ની તરીકે સ્વીકાર કરી ગૃહવાસ ભાગવે.' કહી ભગવાન ત્યાં જ અંતર્ધાન થઈ ગયા.'